________________
***
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
આચાર્ય ભાષિત, મહાવીરભાષિત, વસ્રપ્રશ્ન, કામલપ્રશ્ન, આદર્શ પ્રશ્ન, અંગૂષ્ઠાપ્રશ્ન (હજરત) અને મહુપ્રશ્ન ૧૦ અધ્યયના હતાં. (ઠા. ૧૦)
૮૨ ૫૫:-છેદશાસ્ત્ર. ગાથા ૧૧૩૩. આ બૃહત્કલ્પના ભાષ્યનું એક અંગ મનાય છે. તેની ઉપર મોટુ ભાષ્ય, નાનું ભાષ્ય અને હું અન્યાં છે. આ સૂત્ર આજે મળતું નથી તેથી તેના સ્થાને ‘ જીતકલ્પસૂત્ર ’ ગણાય છે.
૮૩. ગતિપ્રયાઃ અશ્રયન—— ભગવતીસૂત્ર શ॰ ૮, ઉં॰ ૭, સૂ॰ ૩૩૮ ).
૮૪. નિયુકિતઓ, ભાષ્યા, સંગ્રહણીએ આ ભદ્રબાહુસ્વામીકૃત નિયુક્તિઓ, આ॰ સંઘદાસગણિ કૃતભાષ્યા, સંગ્રહણીઓ વગેરે.
એમ ૮૪ આગમે છે,× તેમાં ૧૨ અંગો તે ગણધર શ્રીસુધર્માંસ્વામીની રચના છે. ખીજા આગમ ભગવાનના શિષ્યા, પ્રત્યેકબુદ્ધો અને પૂર્વધરોની રચના છે.
( સમવાયાંગ, નદી, પકખીસૂત્ર, ઠાણાંગ, વિવાહપ્રજ્ઞપ્તિ ). ત્યારે અંગ વગેરેના કેટલાએક શા નાશ પામી ગા હતા, જેને ઉલ્લેખ આપણે તે તે આગમમાં કર્યાં છે. આ૦
અ
નિયુ॰ક્તિ માટે જુએ આ ગ્રંથ પૃ. ૧૨૨, ૧૨૩, ‘સસનિયુક્તિ’ પણ મળે છે, તેમાં સમુચ્છિમની ઉત્પત્તિ તથા સાધુને કલ્પતા આહાર વગેરેનુ વર્ણન છે. તેની ઉપર અવસૂરી છે.
૪ આચારાંગ સૂ૦ ૫-૫-૧૬૨, સ્થાનાંગ સૂત્ર સ્થા૦ ૩, ભગવતી સૂત્ર -૩૦, ૩૧, ૩૬, ૩૭માં લખ્યુ છે કે તમેવ સર્ચ લિંક નં બિળેજું વેચ આચારાંગ ૨-૩-૧૩૯, સમવાયાંગ સ૦૪૯, ઉપાસક દશા સૂ॰ ૭૦, અંતકૃદશા સૂત્ર૦ ૧૭માં ‘આગમ પ્રમાણુ હાય ' તેને જ યથા માન્યું છે. સ્થાનોંગ સ્થા. ૫, ૩૦૨, સૂ૦ ૪૨૧ માં આગમ, સૂત્ર, આજ્ઞા, ધારા અને છતને પ્રમાણુરૂપે સ્વીકાર્યા છે.
"
ભગવતીજી સૂ॰ ૫૫, ૬૮, સ્થાનોંગ સ્થા૦ ૬-૩-૪૯૭, સ્થાનોંગ સ્થા ૭-૩-૫૫૧ (સાત ગાત્રા), પ્રશ્નવ્યાકરણ મૂ॰ ૪, સમવાયાંગ સૂત્ર ૧૫૯, પ્રજ્ઞાપનાપદ ૧, સૂત્ર ૩૭ માં આર્યાનું સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org