________________
૪૨૮
જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ૪૬. નિશીથવા–છેદશાસ્ત્ર ઉ૦ ૨૦, લેક ૮૧૫. આ સૂત્રનું બીજું નામ આચારપ્રકલ્પ છે. (જુએ. પૃષ્ઠ ૪૧૭)
૪૭. મહાનિશીથસૂત્ર –છેદશાસ્ત્ર, અધ્યયન ૭, શ્લેક ૩૫૦૦, લેક ક૨૦૦, ગ્લૅક ૪૫૦૦, આની ઉપર ૨ પરિશિષ્ટો પણ છે. આ હરિભદ્રસૂરિએ તેને જીર્ણોદ્ધાર કર્યો છે.
૪૮. ઋષિભાષિત પ્રકીર્ણક-પ્રત્યેકબુદ્ધ ત્રાષિપ્રણીત “સૂક્ત સંગ્રહ” અધ્યયન ૪૫, ગાથા ૭પ૦.
૪૯. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ–જબૂઢીપની ભૂગોળ. અધ્યયન ૭, કલેક–૪૧૪૬.
૫૦. દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ –ભૂગોળ ઉપલબ્ધગાથા ૨૨૩) ૫૧. ચંદ્રપ્રાપ્તિ ખગોળ શાસ્ત્ર. પ્રા૨૦, ૨૨૦૦ પર. લઘુવિમાન પ્રવિભક્તિ –વિમાનવર્ણન. ૫૩. મહાવિમાન પ્રવિભકિત ૫૪. અંગચૂલિકા –અંગેનું પરિશિષ્ટ. ૫૫. વર્ગચૂલિકા–વગેવાળા આગમનું પરિશિષ્ટ. પ૬. વિવાહલિકા–વિવાહપ્રજ્ઞપ્તિનું પરિશિષ્ટ ૫૭. અરણેપપાત૫૮ વરુણેપપાત ૫૯. ગરુડપપાત, ૬૦ ધરણે પપાત ૬૧. વૈશ્રમણે પાત, દર વેલંધપાત ૬૩. દેવેન્દ્રો પપાત–જેનું બીજું નામ દેવેન્દ્રપરિતાપન છે. ૬૪. ઉસ્થાનસૂત્ર –ઉચ્ચાટન પાઠ. ૬૫. સમુOાનસૂત્ર – શાંતિકારક પાઠ. ૬૬. નાગપરિયાવલિકા.
૬૭. નિરયાવલિકા-નરકગામીનાં ચરિત્ર. અ. ૧૦, કુલ લેક ૧૧૦૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org