________________
૪૨૭
છબીશમું]
આ૦ સમુદ્રસૂરિ ૩૫. આત્મવિશુદ્ધિ ૩૬. વીતરાગથતઃ—કેવલીને અધિકાર ૩૭. સંલેષણુતા–સંલેષણનું સ્વરૂપ
૩૮. વિહારક૯૫– વિહારની વિધિ, ઘનિર્યુક્તિમાં પણ વિહારવિધિ દર્શાવેલ છે.
૩૯. ચરણવિધિ –ચારિત્રપ્રાસિવિધિ કે દક્ષાવિધિ.
૪૦. આતુરપ્રત્યાખ્યાન–શ્વાનને અનશન કરાવવાને વિધિ. ગાથા ૭૦ દિગમ્બર આ વસ્કના મૂલાચારને પરિચ્છેદ બીજે આના અવતરણરૂપ છે.
૪૧. મહાપ્રત્યાખ્યાન મૃત્યુ સમયને માટે વિધિ. ગાથા ૧૪૨.
૪૨. ઉત્તરાધ્યયનસૂત્ર:–તીર્થકર તથા ગણધરોએ ઉપદેશેલ પ્રધાન ૩૬ અધ્યયનેને સંગ્રહ. લેકપ્રમાણ ૨૦૦૦, જેને મેટો ભાગ પદ્યમાં છે. ફરી ફરી વાંચવાનું મન થાય તેવી સુંદર રચનાશૈલી છે. જેમાં ખાસ ખાસ ઉપયોગી ચૂંટેલા અને બેધપ્રદ વિષને સંગ્રહ છે. આગ પૈકીને ઘણું આગમે ઉપર ટીકાએ બની છે પરંતુ આ આગમ ઉપર વધુમાં વધુ ટીકાઓ બની છે. જે આ આગમમાં રહેલ વસ્તુસંગ્રડેને આભારી છે.
૪૩. દશાશ્રત સ્કંધ –ચૌદપૂવી આ ભદ્રબાહુસ્વામીકૃત દંડવિધાનનું શાસ્ત્ર. અધ્યયન ૧૦, લેકપ્રમાણ ૧૮૩૦. આનું બીજું નામ આચારદશા છે. આ આગમના આઠમા અધ્યયનમાંથી શ્રીક૯પસૂત્રની રચના કરેલી છે, જે ૧૨૧૬ કપ્રમાણ છે.
૪૪. બ્રહકલ્પસૂત્ર–ચૌદપૂર્વી શ્રીભદ્રબાહુલ્લામીકૃત દંડવિધાન શાસ્ત્ર. ઉદ્દેશા ૬, કલેક ૪૭૩. આ સૂત્રનાં નામે વેદકલ્પ, કલ્પ, કપાધ્યયન, સાધુકલ્પ વગેરે છે.
૪૫. વ્યવહાર –ચૌદપૂવી ભદ્રબાહુસ્વામીકૃત દંડવિધાન શાસ્ત્ર, અધ્યયન ૧૦, કલેક ૬૦૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org