________________
, છબ્લીશમું]
આ સમુદ્રસુરિ ઉત્તર–ગૌતમ! લેતું, ત્રાંબુ, કેલાઈ, સીસું, કેલિસે, અને કાટ એ દરેક અસલમાં પૃથ્વીના જીવનાં શરીરે કહેવાય અને અન્ય સાધનેને સંસ્કાર થાય ત્યાર પછી અગ્નિને જીવ વગેરેનાં શરીરે કહેવાય.
(શ. ૫, ઉ. ૨, સૂ. ૧૮૧) પ્રશ્ન–ભગવાન ! આ રાજગૃહી નગર કેને કહેવું? શું પૃથ્વીને રાજગૃહી નગર કહેવું? પ્રાણીને, ઝાડેને અને એ જ રીતે સજીવ, નિર્જીવ કે મિશ્ર પદાર્થોને રાજગૃહી નગર કહેવું?
ઉત્તર–ગૌતમ! પૃથ્વીને રાજગૃહી નગર કહી શકાય અને એ જ અનુક્રમે ત્યાનાં સજીવ, નિર્જીવ કે મિશ્ર પ્રત્યેને પણ રાજગૃહી કહી શકાય.
(શ. ૫, ઉ. ૯, સુ. રર૩) પ્રશ્ન–ભગવન્! દેડતા ઘેડાને ખુબુ એ શબ્દ કેમ થાય છે?
ઉત્તર–ગૌતમ! દોડતા ઘોડાને હૃદય અને પાંસળીની વચ્ચે કબડવાયુ ઊછળે છે, જેથી ખુખ શબ્દ થાય છે.
(શ. ૧૦, ઉ.૩, સૂ. ૪૧૨) પ્રશ્ન–ભગવાન! પગલપરિણામ કેટલા પ્રકારે છે?.
ઉત્તર–ગૌતમ! પરપ્રાગજન્ય, મિશ્રતાજન્ય, અને સ્વભાવજન્ય એમ ત્રણ પ્રકારે છે.
પ્રશ્ન–ભગવાન! જન્મથી કેની કેની દાઢે ઝેરી છે? -
ઉત્તર–ગૌતમ! વીંછી, દેડકે, સાપ અને મનુષ્યની. અને તેઓમાં પણ ઉત્તરોત્તર અધિક પ્રમાણમાં ઝેર હોય છે.
(શ. ૮, ઉ. ૨–૩, સૂ. ૩૧૬) પ્રશ્ન–ભગવાન ! દક્ષતા સારી કે પ્રમાદ સારે?
ઉત્તર–જયંતી ! કેટલાએક જીવોને દક્ષતા સારી અને કેટલાએક જીને પ્રમાદ સારે.
પ્રશ્ન–ભગવાન! એમ કેમ કહે છે?
ઉત્તર–યંતી (કૌશામ્બીની રાજકુમારી) ! જે જીવે આ જગતને સંતાપ કરાવનારા છે, તેઓને આળસ થાય તે સારી કે
Jain. Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org