________________
૩૮૫
વીશમું]
- આ૦ દેવાનંદસૂરિ ૧૮ પહેલા શિલાદિત્યને પૌત્ર બીજે શિલાદિત્ય તેને ત્રીજો ભાઈ ત્રિીજો ધ્રુવસેન–(વ. સં. ૩૩૧ થી ૩૩૫)
૧૯ બીજા શિલાદિત્યને બીજો ભાઈ ત્રીજે ખરગ્રહ (વ સં. ૩૩૫ થી ૩૪૦).
૨૦. બીજા શિલાદિત્યને પુત્ર ત્રીજે શિલાદિત્ય-(વ. સં. ૩૪૦ થી ૩૭૦)
૨૧. ચોથે શિલાદિત્ય—(વ. સં. ૩૭૦ થી ૩૯૦) ૨૨. પાંચમે શિલાદિત્ય—(વ. સં. ૩૯૦ થી ૪૨૦) ૨૩. છ શિલાદિત્ય-(વ. સં. ૪૨૦ થી ૪૪ સુધી)
૨૪. સાતમે શિલાદિત્ય—(વ. સં. ૪૪પ થી ૪૫૦) તેની હકુમત સેરઠ, વડનગર, ખેડા, વડેદરા અને ગોધરાના પ્રદેશ પર હતી.
આ રાજાઓ પૈકીના ઘણુ રાજાઓ જેન અને બૌદ્ધધમી રાજાઓ હતા, જો કે તેમને પરમભટ્ટરક કે પરમમાહેશ્વર વગેરે વિશેષણે લખાયાં છે, પણ તે માત્ર રિવાજરૂપે જ લખાયાં છે. બાકી તેઓ જૈન અને બૌદ્ધધમી હતા જે તેઓના “દુડ઼ાવિહાર” વગેરેથી પુરવાર થાય છે. વલભીવંશનાં તામ્રપત્રે પુષ્કળ મળે
- વલભીવંશના તામ્રપત્રોમાં જુદા જુદા વિહારે અને તેની સાથે જોડાયેલાં સ્થાને દર્શાવ્યાં છે, તે પૈકીના કેટલાએક નીચે મુજબ છે (કઈ કેઈ નામાંતર સ્થાને પણ મળે છે.) - દુઠ્ઠાવિહાર (દુદાધાર અથવા મૂળધરાઈ પાસે મોટી ધરાઈને ટીંબે,
અહીં ૩ માળની રાણું વાવ છે) છે. ન. ૨૭, ૨૮, ૨૪, ૭૭, ૮૪, ૮૭. પિપલ ડુંખરી (કાનપર પાસે પીપળી, દડવા પાસે પીપળી ગામ છે તે
જુદું છે) એ. નં. ૨૭, ૨૪, અનુપુજ્ય આનુમંછ (અલંપર) છે. ને. ૨૭ ૩૪. વટપ્રજ્યક–વટસ્થલી–વટપદ્ર (વડોદ) . નં. ૨૮, ૨૬, ૫૬, શમીપદ્ર (હળિયાદ) મંડલિદંગ, દેટકહાર, નદીયં ( કાળું તળાવ) ચેસ્ટરી સે. નં. ૩૪. બહુમૂલા નં. ૬, ૬૬, હરતબપ્રહરણી (ઘેધા પાસેનું હાથબ) ટે. નં. ૪૨ કક્વિજ ( કાનપર) કુમ્ભાર પ્રતિ ઇંદ્રાણીપદ્રક (ઈંટાળીયું) વાપી (નવાણિયુંની વાવ) ટે. નં. ર, વટપદ્ર (વડોદ) ભદ્રાણુક, પુષ્યિલક, બ્રમિલક દીનાનાક (વડેદની ઉત્તરે ૫ ગાઉ દાંટિયું, અહી જૂનો ટીંબો છે. જૂની વાવનું નિશાન છે, બંદર હશે), યમલાપી (દાંત્રેટીયાની વાવ, અથવા ઉજળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org