________________
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ વાચકજીના “પ્રશમરતિ પ્રકરણ પર આ૦ હરિભદ્રસૂરિજીએ, જંબુદ્વીપસમાસ અને શ્રાવકપ્રજ્ઞપ્તિ ઉપર આ.........એ ટીકાઓ બનાવેલી છે.
એકંદરે વાચક ઉમાસ્વાતિ વિકમની ચોથી સદીના સંસ્કૃત પ્રાકૃત ભાષાના સમર્થ ગ્રંથકાર અને મહાન વિદ્વાન આચાર્ય છે, જેની વાણી આજે પણ ટકેરાબંધ રણુણાટ કરે છે.
૩માથાતિવાવાસ્ય, વાર જ ન રેલા ध्वनन्त्यद्यापि घण्टोवत् . तारटङ्कारसुन्दरा ॥ १७ ॥
(વિ. સં. ૧૨ પર–આ. મુનિરત્ન કૃત સમાજરિત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org