________________
જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ આ સિવાય તેમના ગ્રંથો મળતા નથી, કિન્તુ તેમણે બનાવેલ અનુપલબ્ધ ગ્રંથના અવતરણપા “સ્થાનાંગસૂત્રની વૃત્તિ, પંચાશકની વૃત્તિ, ઉત્તરાધ્યયનસૂત્રની ટીકાઓ, તત્વાર્થસૂત્રની ટીકાઓ', વગેરે અનેક ગ્રંથમાં મળે છે. સાથે પૂર્વ વાળો તિથિવ્યવસ્થાપક લેક તેમના જ કઈક ને છે, જે ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી.
એકંદરે તેમણે ૫૦૦ પ્રકરણગ્ર બનાવ્યા છે.
તેઓ વેતાંબર આચાર્ય છે એટલે તેમના ગ્રંથે તાંબર મતને જ અનુકૂળ છે. જિનાગમાં બાર દુકાળીઓના કારણે વાચનાભેદો પડ્યા છે, જેનો ઉલ્લેખ જિનાગમમાં વાયાંતરે કુળ શબ્દથી મળે છે. પાનપાન કરાવનાર વાચકવશે અનેક હતા, તેમ કઈ કઈ વાતે વાચના ભેદ પણ પડ્યા હતા. “નંદીસૂત્રમાં દર્શાવેલ વાચકવંશમાં અને ઉચ્ચાનાગર વાચકવંશમાં કઈ કઈ વાતે વાચના ભેદ હતા તે ઉપલબ્ધ આગમે અને “તત્ત્વાર્થસૂત્રને સરખાવવાથી તારવી શકાય તેમ છે. “તત્ત્વાર્થસૂત્રભાગમાં “અંતરદ્વિીપ વગેરે ચાર-છ વિષયમાં કંઈક ફરક છે, તે ઉચ્ચાનાગર વંશના જિનાગમની વસ્તુ છે, જે વાચના ભેદ રૂપે જ છે. બાકી તત્ત્વાર્થસૂત્ર વેતામ્બર શાસ્ત્રરૂપે જ છે. તેમાં દેવક, કાળના અણુને અભાવ, તીર્થકરને સુધાદિ પરિષહે, નિશ્વનાં ઉપકરણો, મમતા પરિગ્રહ વગેરે વિધાને ઉપલબ્ધ જિનાગને અનુસરતાં છે, જેને દિગમ્બરો કદાપિ સ્વીકારી ન શકે એવાં છે.
કે દિગમ્બરે “તત્વાર્થસૂત્રને વાચક ઉમાસ્વાતિની રચના માને છે, માત્ર “તત્વાર્થ ના ભાષ્યને વા. ઉમાસ્વાતિની રચના માનતા નથી પરંતુ સૂત્ર અને ભાષ્ય બન્ને વચ્ચે એક જ મંગલાચરણ, એક જ પ્રયજનનિર્દેશ, એક જ નામ, એક જ સ્વલધુતાસૂચક ઉલ્લેખ એકલા aફયામિના પ્રાગે, એક જ વૃદ્ધને પ્રગ, મહાભાષ્ય પહેલાં લઘુભાગની રચના અને મહાભાષ્યના રચનાકાળ પહેલાં
પzભાગને કાળનિર્ણય વગેરે કારણેથી સૂત્ર અને ભાગ બન્ને એક જ ગ્રંથકર્તાની કૃતિ છે, એમ નિ:શંકપણે માની શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org