________________
ગણધર શ્રી સુધર્માસ્વામી ભિન્નમાળમાં વિચરતા હતા ત્યારે વિદ્યાધરોનો રાજા મણિરત્ન ઉ રત્ન ચૂડ ત્યાં આવ્યું અને તેણે સરિમહારાજને ઉપદેશ સાંભળી પિતાના પુત્રને રાજ્ય સેંપી પ૦૦ વિદ્યારે સાથે જૈન દીક્ષા લઈ વીર સં. પર માં સૂરિપદ પ્રાપ્ત કર્યું. જેમનું નામ શ્રીરત્નપ્રભસૂરિ રાખવામાં આવ્યું. આચાર્ય મહારાજ વિહાર કરતા કરતા ઉપકેશનગર પધાર્યા. શ્રી પૂજરાજાને પુત્ર સુરસુંદર અભિમાનથી અને ચંદ્ર મંત્રીને પુત્ર ઉહડ નાના ભાઈના ટેણાથી ભિનમાલ તરફ નીકળ્યા. બંનેને નવું નગર વસાવવું હતું. એટલે તેઓએ ૧૨
જન પ્રમાણ ઉપકેશનગર વસાવ્યું જેમાં ભિનમાલના ૧૮૦૦ વ્યાપારી, ૦૦ બ્રાહ્મણ તથા બીજાઓ આવી વસ્યા હતા. સુરસુંદરે ઉહડના પુત્ર સાથે પિતાની પુત્રી પરણાવી હતી.
આ રત્નપ્રભસૂરિને આ ઉપકેશનગરમાં કોઈ જૈન ન હોવાથી ઘણું કષ્ટ પડયું. ઉપવાસ ઉપર ઉપવાસ કરવા પડયા. છતાંય તેઓએ ૩ સાધુઓ સાથે ત્યાં માસું રહેવાને નિરધાર કરી બીજા શિષ્યને કેરટા વગેરે તરફ વિહાર કરાવ્યું.
એક દિવસ મંત્રીપુત્રને સાપ કરડયો. તમામ ઉપાયે નિષ્ફળ ગયા. અંતે તેને સ્મશાનમાં પણ લઈ ગયા, પરંતુ આચાર્ય મહારાજના ચરણદક છાંટવાથી તેનું ઝેર ઊતરી ગયું અને તેને ને જન્મ મળે. આ ઘટનાથી રાજા, મંત્રી વગેરેએ જૈનધર્મ સ્વીકાર્યો અને તેઓ એસિયાના હોવાથી “ઓસવાલ” જેન તરીકે પ્રસિદ્ધિ પામ્યા. રાજ્યાધિષ્ઠાયિકા તથા પાદ્રદેવી ચામુંડા માંસાહારી હતી, તેને પણ સૂરિમહારાજે ઉપદેશ આપી સમકિતી બનાવી અને સચિકા નામ આપી એસવાની કુળદેવી તરીકે સ્થાપિત કરી. દેવીએ માંસાહાર છોડયો, તે એટલા સુધી કે લાલ ફૂલને પણ તે પિતાના ભોગમાં પસંદ કરતી નહતી.
એક શેઠે વિષ્ણુમંદિર બંધાવવાનું શરૂ કર્યું પણ દિવસે ચણે અને રાતે તટી પડે. તેણે આચાર્ય મહારાજના કહેવાથી ભગવાન મહાવીરસ્વામીનું મંદિર બંધાવવું શરૂ કર્યું, જે નિર્વિને સંપૂર્ણ થયું. કુદરતને ખેલ એવું બન્યું કે, તેની ગાય લુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org