________________
જેન પરંપરાને ઈતિહાસ પિતા અને બીજા ૫૦૦ મનુષ્ય સાથે જૈન દીક્ષાને સ્વીકાર કરી જિનવાણના પરિશીલનથી યોગ્યતા મેળવી ગણનાયકપદ પ્રાપ્ત કર્યું. આ આચાર્ય તાવિક વ્યાખ્યાતા, વાસ્તવિક પક્ષના અને સત્યાગવેષક હતા. મતિ, શ્રત અને અવધિ એમ ત્રણ જ્ઞાનવાળા હતા. વેતાંબિકાને રાજા પ્રદેશી મેટે નાસ્તિક હતું. તે ચિત્ર મંત્રીની પ્રેરણાથી આ આચાર્ય પાસે આવ્યો અને અનેક પ્રશ્નો કર્યા પછી આ આચાર્યના ઉત્તરથી નિ:શંક બની પરમ જૈન રાજા બન્યું. ગણધર શ્રીકેશીસ્વામી શ્રાવસ્તી નગરીના તંદકવનમાં હતા ત્યારે ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી ત્યાં આવ્યા અને ભગવાન પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં વિભિન્ન દેખાતા (૧) મહાવ્રત, (૨) વાવેષ, (૩) એકને જય, (૪) નેહપાશમુક્તિ, (૫) તૃષ્ણલતા છેદ (૬) કષાયાગ્નિશમન, (૭) મ ગદમન, (૮) સન્માર્ગ, (૯) દ્વીપ, (૧૦) દેહનો સાચે નાવિક (૧૧) સર્વજ્ઞ પ્રકાશ (૧૨) નિર્વાણસુખ વગેરે વિષય પર જાહેર વાર્તાલાપ કર્યો. પરિણામે બંને તીર્થ કને માર્ગ એક જ છે એમ નિર્ણય થતાં ગણધર શ્રીકેશીસ્વામી પાંચ મહાવ્રત સ્વીકારી ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં દાખલ થયા અને તેઓને શ્રમણ સંઘ “પાર્થાપત્ય” તરીકે જાહેર થયે. - આ શ્રમણ સંઘનાં નિર્ચથ, ચાતુર્યામી, પાર્શ્વનાથ સંતાનીય, દ્વિવંદનીક, કંવલાગચ્છ વગેરે ઘણું નામાંતરે છે, તથા માથુરગ૭, કરંટગ૭, કુફદશાખા, ભિન્નમાલશાખા, ચંદ્રાવતી શાખા, મેડતાશાખા, ખટ્ટફૂપશાખા (નગી પિશાળ), બિકાનેરી શાખા, ખજવાનાશાખા, પાકારંટશાખા, તપાદન શાખા વગેરે અનેક પેટા ભેદે છે.
ગણધર કેશ સ્વામી તે ભગવાન મહાવીરસ્વામીના સમકાલીન સમય આચાર્ય હતા.
૫. આ૦ સ્વયંપ્રભસૂરિ–તેઓ મહાન તપમૂર્તિ અને પ્રકાંડ વ્યાખ્યાતા હતા.
૬. આ૦ રત્નપ્રભસૂરિ–એક દિવસે આ૦ સ્વયંપ્રભસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org