________________
૩૫૪ જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણું તે દરેક શાસ્ત્રોમાં નિષ્ણાત હતો. તેને અનેક રાજકુમારીઓએ સ્વયંવરમાળા પહેરાવી હતી અને તેણે પ્રજા ઉપર વેડ-જુલ્મ કર્યા વિના પિતાની ખીસ્સા ખરચીમાંથી તળાવ બંધાવ્યું હતું વગેરે વગેરે....
- પલ્લવ લેકે ઘણા જૂના વખતથી પશ્ચિમ હિંદુસ્તાનમાં આવી પસ્યા હશે અને હાલના પારસીઓની પેઠે તેમના સાહસિકપણાને લીધે ઘણું પ્રતિષ્ઠિત થઈ પડ્યા હશે. આગળ જતાં તેમની સત્તા એટલી બધી વધી પડી હતી કે પાંચમી સદીના અરસામાં હિંદુનામવાળા અને હિન્દુધર્મ પાળતા તથા હિન્દુ ઉત્પત્તિને ડાળ ઘાલતા “પહવ” રાજા દક્ષિણમાં રાજ્ય કરતા હતા. (ગુજરાત પ્રાચીન ઈતિહાસ પૃ. ૩૪) - કાહેર ગુફાના એક ખંડિત લેખમાં વસિષ્ઠપુત્ર શ્રી. સાતકણિની રાણી કાર્દમક વંશમાં ઉત્પન્ન થયેલ મહાક્ષત્રપ રુદ્રદામાની પુત્રીને ઉલેખ છે.
(ભારતીય ઇતિહાસની રૂપરેખા, જિદ ૨, પૃ. ૮૫૮) ગુપ્તસમ્રાટ ચંદ્રગુપ્ત વાકાટક રાજવંશ અને કર્ણાટકના કદમ્બરાજપરિવાર સાથે વૈવાહિક સંબંધ સ્થાપો હતો. (પ્રવાસી, ભા૪૯, ખં, ૨, સં. ૧, પૃ. ૧૫,
કલિંગદેશેર ગુપ્તઅધિકાર ” લેખ ! The queen's name is missing, but she is described as the queen of Vasisthiputra shri Satakarni descended from the family Kanddamaka kings. She was almost certainly also described as · [the daughter of the Mahakshatrapa Rudra.
-Indian Coins - by Rapson LI The term is used so as to include atleast two distinct families. The Ksa haratas and the family of Castana. It is possible that the proper name of the latter may have been Karddamaka.' . -A catalogue of the Indian coins in the British
Museum CIŅI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org