________________
અઢારમું] આ પ્રોતનસૂરિ
૩૫૩ રાજા થયે. તે બહુ પાકમી ન હતો. તેની પછી રુદ્રદામા રાજા બન્યો, જે દરેક વિદ્યામાં કુશળ, યુદ્ધવિશારદ, રાજ્યનીતિનિપુણ, સૌંદર્યવાન અને આદર્શ શાસક હતો. તેણે જુદાં જુદાં મંત્રીમંડળે સ્થાપી પ્રજાને સહકાર સાધી, રાજ્યવ્યવહારને સુવ્યવસ્થિત બનાવ્યો હતો, અને પંજાબથી લઈ કેકણ તથા આંધ્ર સુધી યુદ્ધ કરી પિતાની સત્તા જમાવી હતી. તે અનેક રાજકન્યાઓને પરણ્ય હતો. તેણે રજપૂતાનાના અદમ્ય રાજવીરેને જીતી મહાક્ષત્રપનું બિરૂદ લીધું હતું. પિતાની રાજધાની સંભવતઃ સોની ઘુમલીથી હઠાવી ઉજ્જૈનમાં સ્થાપી હતી, અને પ©વજ્ઞાતિના સુવિશાખને સૌરાષ્ટ્રને સુબો બનાવ્યો હતો.
ગિરનારની નીચે મૌર્ય ચંદ્રગુપ્ત સુદર્શન નામનું વિશાળ તળાવ બંધાવ્યું હતું, જે ભારે વરસાદ થવાથી એકાએક તૂટી ગયું. મહાક્ષત્રપ રુદ્રદામને શક સં. ૭૨ વિ. સં. ૨૦૮માં સુવિશાખની દેખરેખ નીચે એ સુદર્શન તળાવને નવેસરથી બંધાવી તૈયાર કરાવ્યું અને ગિરનારની ખડક પર તેનો લેખ છેતરાવ્યા. એ લેખમાંથી તે રાજાના જીવનની ઘણું જરૂરી માહિતી મળે છે. તેણે રાજ્યને ખૂબ વિસ્તાર્યું હતું, દક્ષિણના વાસિષ્ઠપુત્ર શાતકણિને બે વાર હરાવ્યે હતે. અને સગો જાણે છેડી દીધું હતું. તેણે યૌધેયોને હરાવ્યા હતા.
આ ક્ષત્ર અને પહો શક હોવા છતાં પણ ઉચ્ચ જીવન જીવવાને કારણે હિન્દુઓમાં મળી ગયા હતા અને લગ્નસંબંધથી જોડાઈ ગયા હતા. આ સંબંધે છવાયા ઈતિહાસલેખો પણ મળે છે. જેમકે .
આ જાતના સરદાર સ્વતંત્ર રાજા થયા અને ક્ષત્રપ, મહાક્ષત્રપ વગેરે નામ ધારણ કરી રાજ્ય કરવા લાગ્યા. પરંતુ શરૂઆતના રાજાઓનાં નામ પરદેશી હોવા છતાં, આ દેશમાં રાજ્ય સ્થાપન કર્યા પછી પાછળથી તેમણે હિન્દુધર્મ પાળ્યો હશે અને હિન્દુ નામ ધારણ કર્યા હશે ( રાવ બ૦ ગોવિંદભાઈ હાથીભાઈ કૃત ગુરુ પ્રા. ઇતિહાસ પૂ ૨૪,
આખે આનર્ત અને સુરાષ્ટ્રનું રક્ષણ કરવા રાજાએ નીમેલા ” ૫૯વજાતના કલૈપના પુત્ર સુવિશાખના હુકમથી એ બંધ બંધાવેલે છે. ૫૯હવે એ જૂના ઈરાની અને પાર્થિયન લેકનું નામ છે. દાક્તર ભાઉ દાળનું ધારવું એવું છે કે, “સુવિશાખ’ એ “સ્વાવ'નું સંસ્કૃતરૂપ હશે. (પૃ. ૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org