________________
પાણી
સત્તરમું] આ૦ વૃદ્ધદેવસૂરિ
૩૫૧ “જગચિંતામણિ” ચૈત્યવંદનમાં નવા વીર સચરજમંડળ પદથી સચોરના મહાવીર ભગવાનને જયશેષ છે.
મહાકવિ ધનપાલે પણ સાચોરના મહાવીરનો ઉત્સાહપ્રબંધ બનાવ્યું છે.
આ સ્થાન આજે ભિન્નમાલની પાસે સાચોરતીર્થ તરીકે પ્રસિદ્ધ છે. (તીર્થકલ્પ, પટ્ટાવલી, જેન સત્ય પ્રકાશ કુ૧૬,૩૭)
+ સાચી અને સાર આ બન્ને સ્થાન પ્રાચીનકાળમાં ચાર સત્યપુર તરીકે ઓળખાતા હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org