________________
પહેલું]
ગણધર શ્રીસુધર્માસ્વામી પહેલો નિૉવ જમાલિઃ
ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ચૌદમે વર્ષે જમાલિ પહેલો નિહંવ થયે. તેણે “બહુરતમત” સ્થાપે.
કુડપુરના ક્ષત્રિય, ભગવાન મહાવીર સ્વામીના ભાણેજ અને જમાઈ જમાલિકુમારે ૫૦૦ રાજપુત્રો સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી ત્યાર પછી તેની પત્ની અને ભગવાનની પુત્રી પ્રિયદર્શનાએ પણ ૧૦૦૦ રાજપુત્રીઓ સાથે દીક્ષા સ્વીકારી. જમાલિ મુનિએ ૧૧ અંગ ભયા પછી ભગવાનની સમ્મતિ ન હોવા છતાં પિતાના શિષ્યો સાથે શ્રાવસ્તિ તરફ વતંત્ર વિહાર કર્યો. ત્યાં તેમને માટે સંથારો પાથરતા શિષ્યએ સંથારો કંઈક અધુર હતો છતાંય “સંથારો પાથર્યો” એ શબ્દપ્રવેશ કર્યો. આ સમયે જમાલિએ તૈગમનયવાળા માને ? એ સિદ્ધાંતને અસત્ય માની તેનો વિરોધ કર્યો. આ સિદ્ધાંતના ઉપદેશક ભગવાનને પણ અસત્યવાદી તરીકે જાહેર કર્યા અને પિતાને અવંભૂતનયવાળો - મા અવાજે એ ન પક્ષ સ્થાપે સ્થવિરાએ, ઘડાના પૂર્વ સ્વરૂપે તૈયાર થતાં તે તે અંશે ઘડો થયે એમ મનાય છે, એકવીસ વર્ષના પહેલે દિવસે જ મનુષ્ય ૨૧ વર્ષને મનાય છે, યાત્રા કરવા જનાર મનુષ્ય ઘર બહાર કે ગામ બહાર ગયે એટલે તે યાત્રા કરવા ગયો એમ કહેવાય છે, અને એ જ રીતે ઘણે સંથારો પથરાઈ ગયે તેથી સંથારે થયે એમ મનાય છે, અસતમાંથી વસ્તુ ઉત્પન્ન થતી નથી, સમાંથી જ વસ્તુ ઉત્પન્ન થાય છે, આ હિસાબે સંથારાની શરૂઆત પછી સંથારે થયે એમ જ કહી શકાય જિતુ સંથારાની શરૂઆત પછી સંથારે થયે એમ કહેવું ગેરવ્યાજબી નથી, આ સ્થિતિમાં સંથારો થયો એમ મનાય છે; ઈત્યાદિ અનેક દષ્ટાંતે આપી તેને સમજાવ્યું પરંતુ જમાલિ એકને બે ન થયે. એટલે શિવે તેને છોડી ભગવાનની પાસે ચાલ્યા ગયા. સુદર્શને સાધ્વીએ પણ પ્રથમ તો તેને પક્ષ સ્વીકાર્યો કિન્તુ તંક નામના કુંભાર શ્રાવકની યુક્તિથી પોતાની ભૂલ સમજી તેના પક્ષને ત્યાગ કર્યો. ભૂલચૂકને “મિચ્છામિ દુક્કડ' આવે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org