________________
૩૧૬
જૈન પર પરાના ઈતિહાસ
[ પ્રકરણ
ત્યારથી જૈન સંધ શ્વેતાંખર અને દિગમ્બર એવા એ ભાગમાં વહેંચાઈ ગયા છે. જો કે આ વિભાગ ન પડે તે માટે તત્કાલીન આચાએ ભરસક પ્રયત્ન કર્યા છે, આ શ્રીસમતભ૬સૂરિજીએ તે નગ્નતાના પક્ષમાં વનવાસ સ્વીકાર્ય છે, બીજા પણ પ્રયત્ન થયા છે પરંતુ તેમાં કંઇ જ સફળતા મળી નથી અને એ એ વિભાગેા પડયા, જે આજ સુધી વિદ્યમાન છે.
દિગમ્બર મત ૐ ચાર વષઁના મુનિશ્માના જૂથરૂપે છે. તેથી આ મતમાં ચારેની માન્યતાઓને પણ વિકલ્પે સ્થાન આપવામાં આવ્યું છે. જેમકે—
૧. આજીવક મતનાં ૧ થીતાદકમહુણુ, ૨. સચિત્ત સ્પ વાળુ' Àાજનગ્રહણુ, ૩. નગ્નતા અને ૪ સોના સ્પર્શ, દિગમ્બર મુનિએમાં પણ મળે છે,
૨. દિગમ્બરામાં છ આવસ્યકમાં પચ્ચકખાણને સ્થાને કૃતિકર્મો તેમજ સ્વાધ્યાય દાખલ કરવામાં આવ્યા છે, તે મદ્ધિક મતને આભારી છે.
૩. ‘પુણ્યાશ્રાવક કથાકા”ના કર્તા પદ્મનદિ પાતાને ત્રિશશિક હાવાનું સ્પષ્ટ કરે છે. એટલે કે ત્રિરાશિક મત દિગમ્બર મતમાં ભળી ગચે છે. (પ્રશસ્તિ, Àાક કથા)
દિગમ્બરોએ શરૂમાં ૧૨ અંગે, ૧ થી ૬ આવશ્યક, છ દેશ વૈકાલિક, ૮ ઉત્તરાધ્યયન, ૯ પવ્યવહાર, ૧૦ ૪૫ાક-૫, ૧૧ મહાકલ્પ ૧૨ પુ’ડરીક ૧૩ મહાપુડરીક અને ૧૪ નિશીથસૂત્રને આગમ તરીકે અપનાવેલ છે. તેના ઉપર વિવરણગ્રંથા પશુ અનાવેલ છે. વિક્રમની નવમી સદીમાં આ॰ અપરાજિતસૂરિએ બનાવેલ વિજચેાદયામાં સ્વરચિત ‘ઢશવૈકાલિક સૂત્ર’ની શ્રીવિજયા ટીકાના ઉલ્લેખ અને ‘આચારાંગ, સૂત્રકૃતાંગભાષ્ય, દશવૈકાલિક ઉત્તરાધ્યયન તથા બૃહત્કલ્પસૂત્ર'ના સાક્ષીપાઠ મળે છે. સભ છે કે દિગમ્બર સમાજમાં ‘જયધવલા'ના રચનાકાળ સુધી ઉક્ત આગમાનું આખ્તાગમ તકે સ્થાન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org