________________
પહેલું] ગણધર શ્રીસુધર્માસ્વામી હતા જે પૈકી શાયસિંહ ગોતમ બુદ્ધ બૌદ્ધ ધર્મને જન્મ આપ્યો. તેમણે પિતાના ત્રિપિટકમાં સ્થાને સ્થાને ભગવાન શ્રીમહાવીરને નિર્ચ જ્ઞાતપુત્ર એવા નામથી ઉલ્લેખ કર્યો છે.
પૂરણ કાશ્યપ વગેરે સ્વતંત્ર ધર્મસંસ્થાપકે હતા, કિન્તુ તેમને વિશેષ ઈતિહાસ કંઈ મળતું નથી. મખલીપુત્ર ગોશાલ તે આજીવકધર્મનો સ્થાપક હતો. “ભગવતીસૂત્ર” અને બૌદ્ધ ત્રિપિટકોમાં તેનો ઇતિહાસ મળે છે, જેનો સાર આ પ્રમાણે છે*
રાજગૃહીમાં મંખવી નામે પંખપુત્ર હતું. તેની પત્ની સુભદ્રાએ બહુલ ભટ્ટની શાળામાં એક બાળકને જન્મ આપે. સમય જતાં ગોશાળામાં જો હેવાથી તે “ગોશાળ” એવા નામથી પ્રસિદ્ધ થયે. ભગવાન મહાવીર સ્વામી દીક્ષાના બીજા વર્ષે રાજગૃહીમાં માસું આવ્યા ત્યારે તે ભગવાનનો સેવક બન્યો. જેમાસા પછી વયે નગ્ન થઈ, લેચ કરી, ભગવાનને શિષ્ય બન્યું અને લગભગ આઠ વર્ષ સુધી ભગવાનની સાથે રહી તેજલેશ્યાની વિદ્યા મેળવી ભગવાનથી જુ પડ્યો. તેણે તેજલેશ્યા સાધી, ભગવાન પાર્શ્વનાથની પરંપરાના પતિત થયેલા સાધુઓ પાસે અષ્ટાંગ નિમિત્ત ભણ ૧ શાન, ૨ કલંદ, ૩ કાર્ણકાર, ૪ અછિદ્ર, ૫ અગ્નિવેશ્યાયન અને ૬ માયુપુત્ર અર્જુન, એ ૬ દિશાચર શિષ્ય મેળવી પિતાને સર્વજ્ઞ જાહેર કરી “આજીવક” નામને નો મત ચલાવ્યું. આ મતમાં શીરોક ગ્રહણ, બીજકાય ભક્ષણ, આધા
તથા–જૂરઃ વારા મત જોશઝિપુત્રા, संजयी वैरट्टोपुत्रोऽजितः केशकम्बलः, ककुदः कात्यायनो, निर्ग्रन्थो शातपुत्रः॥
| (ચૌદ-રિવ્યવાન રા૪૩-૪૪) જરૂર લિંકથી વૈોકતા ! पूरणशातिपुत्राद्या मूर्खाः . क्षपणकाः परे ॥
(अवदान-कल्पलता पल्लव १३३४११)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org