________________
અગિયારમું]. આ૦ શ્રોદિનસરિ
૨૬૧ પાદલિપ્તસૂરિ છે, તે જ વંશના આ સ્કંદિલસરિ અને તેમના શિષ્ય વૃદ્ધવાદિજી વગેરે છે.
આ પ્રભાચંદ્રસૂરિ ઈતિહાસની ત્રીજી કડી જોડે છે કે- આ સિદ્ધસેન દિવાકર આ દિલના પ્રશિષ્ય છે.
વિવાર એવા વાચકવંશમાં બે કંદિલસૂરિ થયા છે. તે આ પ્રમાણે–
(૧) ૧૨. આ સ્કંદિલસૂરિ–જેમનું બીજું નામ આવે પંડિત પણ છે, તેમનાથી પાંડિલ્યગચ્છ, કાલિકાચાર્યગચ્છ ભાવડાગ૭ નીકળે છે જે પાછળથી ચંદ્રકુલના દિગબંધમાં દાખલ થઈ ગયા છે. વીર સં૦ ૪૧૪, વિ. સં. ૪ માં વર્ગ.
(પરિચય માટે જુએ, પૃ. ૧૮૨) (૨) ૧૮ આ સ્કદિવસૂરિ–તેઓ આર્ય જયન્તીશાખાના અને સંભવતઃ ચંકુલના આચાર્ય છે. વીર સં. ૮૪૦ વિ. સં. ૪૩૦ લગભગમાં સ્વર્ગ (પરિચય પૃ૦ ૧૮૬)
યદિ આ૦ સિદ્ધસેનજી પ્રથમ સ્કંદિલસૂરિના પ્રશિષ્ય હેય તે વિકમની પહેલી સદી અને બીજા સ્કંદિલસરિના પ્રશિષ્ય હોય તે વિક્રમની ચોથી સદીમાં તેમને સત્તાસમય આવે.
ભૂલવું ન જોઈએ કે આ બને સદીઓમાં એકેક વિક્રમ રાજા પણ થયા છે. તે આ પ્રમાણે - ૧. સંવત્સર પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય વિ. સં. ૧
૨. ગુપ્તસંવત પ્રવર્તક રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, વિ૦ નં૦ ૪૪૦ લગભગ.
હવે આપણે એક ન ઉલેખ તપાસીએ. દાદા શ્રીધર્મષસૂરિ લખે છે કેधर्माचार्यशिष्य-श्रीसिद्धसेनप्रभावकः ।
(સમણસંઘથય–અવસરિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org