SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના ન્યાયામાં ખાસ સન્મતિતર્ક અને દ્વત્રિશદ-દ્વાત્રિશિકાઓની છાયા ઝળહળે છે. આ બત્રીશીઓમાં વાદબત્રીશી, વેદબત્રીસી, બૌદ્ધ સંતાનબત્રીશી સાંખ્યપ્રધબત્રીશી વગેરે તે તે તે દર્શનના સંદેહરૂપ છે. આમાંની ઘણી બીત્રશીઓમાં ભ૦ મહાવીરસ્વામીની સ્તુતિઓ છે. ક સ. આ૦ શ્રી હેમચંદ્રસૂરિ જેને માટે કહે છે કે જય સિદ્ધસેનત મજ્ઞાશા, શિક્ષિતાઝાપવા જવ વૈશા. ૪. કલ્યાણુમંદિર સ્તુત્ર–અવનિ પાર્શ્વનાથના પ્રાગટય માટે આ સ્તંત્ર બનેલ છે, જેમાં ભગવાન પાર્શ્વનાથની હતુતિ છે વસન્તતલકાના ૪૪ સંસ્કૃત કે છે, ભાષા મંજુલ સુલલિત હૃદયંગમ ભાવવાહી અને ભક્તિપિષક છે. ૫. નયાવતાર–આ. સિંહરિ ક્ષમાશ્રમણે દ્વાદશારનયચકની ન્યાયાગમાનુસારિણી ટીકામાં આ ગ્રંથને ઉલેખ કર્યો છે. આ ઉપરાંત એ જ ટીકામાં આ૦ સિદ્ધસેનસૂરિના ગ્રંથોમાંથી (१) यत्र ार्थो वाच्यं व्यभिचरति नामाभिधानं तत्। (२) कुतो ज्ञायते इति चेत् ? सत्तार्था इत्यविशेषेणोक्तत्वात् 'अस्ति-भवतिविद्यति-पद्यति-वर्ततयः सत्तार्थाः" इत्यविशेषेणोक्तत्वात् सिद्धसूरिणा। (વિ.૨૬૬) ઇત્યાદિ ઉદ્ધરણે મળે છે જે દિવાકરજીના કેઈ અનુપલબ્ધ ગ્રંથનાં હોવાનું મનાય છે. ૬. ગહરિત– વવરણ–આ. શીલાંકરિજી ઉલેખ કરે છે કે, તેઓએ “આચારાંગસુત્રના પહેલા અધ્યયન ઉપર ગંધહતિવિવરણ રચ્યું છે જેમકે – शस्त्रपरिज्ञा-विवरणमतिबहुगहनं च गन्धहस्ति-कृतम् । तस्मात् सुखबोधार्थ, गृह्णाम्यमञ्जसा सारम् ॥१॥ (ગાથાંનસુર–રીયા) આ ઉપરથી જણાય છે કે આ સિદ્ધસેનસૂરિએ ગંધહસ્તિ વિવરણ બનાવ્યું હતું. એવી પણ એક માન્યતા છે કે, “તવાર્થ સૂત્ર” ઉપર ગંધહસ્તિ મહાભાષ્ય બન્યું હતું, જે અત્યારે ઉપલબ્ધ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy