________________
અગિયારમું ]
આ શ્રીદિવસરિ
તર્કપ ચાનન શ્રીઅક્ષયદેવસૂરિષ્કૃત તત્ત્વવિધાયિની ટીકા વિદ્યમાન છે, જે પચીશ હજાર લેાકમાં છે. આ ટીકા ભારતીય સાહિત્યના એક અપૂર્વ ગ્રંથ છે, એમ કહીએ તે ચાલે, જેનું ખીજું નામ વાદમહાણુ વ છે+
૩. દ્વાત્રિશઃ-દ્વાત્રિંશિકા :
આમાં સજીિની ખત્રીશ ખત્રીશીઓના સમાવેશ થાય છે. અત્યારે આમાંની ન્યાયવતાર સહિત ૨૧ ખત્રીશી ઉપલબ્ધ છે, જે જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાઈ ગયેલ છે. આની રચના જ એવી અપૂર્વ ગૂઢ અને ગભીરા ભરેલી છે કે આ ખત્રીશ ખત્રીશી ઉપર કોઈ પશુ સમય વિદ્વાને ટીકા નથી રચી. આમાં જૈન, વૈશ્વિક અને બૌદ્ધ સાહિત્યનાં તત્ત્વાની ગૂંથણી છે, જે અત્રીશીમાં જે વિષય લીધા તેને એટલી ગહન ભાષામાં અને જીણવટભરી રીતે સગ્રહીત કરેલ છે કે તે વિષયથી અજાણુ મનુષ્ય તે! આ મત્રોશીને સમજી શકે જ નહિ આ બત્રીશી પદ્મમાં છે અને તેની અનુષ્ટુપ, ઉપજાતિ, વૈતાદ્વીય, પૃથ્વી, આર્યો પુષ્પિતા, વસંતતિલકા, શિખીિ, મન્તાક્રાંતા, શાલિની વગેરે વગેરે જુદા જુદા છન્દીમાં રચના કરેલી છે. આચાર્ય હરિભદ્ગસૂરિજીના ષડ્સ નસમુચ્ચય, આ હેમચ`દ્રસૂરિની અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા, ચાગબ્યવ છે દ્વાત્રિશિકા તથા પ્રમાણુમીમાંસા અને મધ્વાચાર્યના મદનસ ંગ્રહ વગેરેનું મૂળ આ પત્રોશીએમાં છે.
૫૫
* મહે।૦ ચોવિજયજી મહારાજે પણ આ ગ્રંથ ઉપર ટીકા–ટિપ્પણ કરેલ હતું.
+ સન્મતિત સટીક ભા॰ ૧ થી ૫, ગુજરાત પુરાતત્ત્વ મંદિર અમદાવાદ તરફથી પ્રકાશિત થયા છે. ભા૦ ૧ લેા શ્રીયશોવિજયજી ગ્રંથમાલાકાશી, અને જૈન ગ્રંથ પ્રકાશક સભા-અમદાવાદે પણ પ્રકાશિત કર્યાં છે.
જેસલમેરના ભંડારામાં આ ગ્રંથની એક તાડપત્રીય પ્રત છે જે પ્રકાશિત ગ્રં! કરતાં ઘણે સ્થાને જુદી પડે છે અને પ્રાચીન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org