________________
{
n
*
* *
*
૨૫૦
જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રારણ હે રાજન ! ભય એક જ છે છતાં તે અનેક શત્રુઓને નિયમિત રીતે ભય આપે છે, વળી તે તારી પાસે તે હેતે જ નથી. આ દરેક અજબ ઘટનાઓ છે.
રાજાએ આચાર્યશ્રીને આ લેના બદલામાં અનુક્રમે પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એમ ચાર દિશાનું રાજય સમર્પિત કર્યું. અંતે રાજાએ રાજસિંહાસનને ત્યાગ કરી ગુરવે નમીને કહ્યું કે પ્ર! આ રાજ્ય આપનું છે.
સૂરિજી બોલ્યા, અને તે અકિંચન સાધુ છીએ.
રાજા સુરિજીને અપૂર્વ ભક્તિથી રાજસભામાં બહુમાન આપે છે, અને નિરંતર રાજસભામાં આવવાનું કહે છે પરંતુ સૂરિજી મહારાજ તે ત્યાંથી વિહાર કરી જાય છે.
થોડા સમય પછી સૂરિજી અવધૂતવેશે પુનઃ અવનિમાં પધાર્યા અને મહાકાલેશ્વરના મંદિરમાં મહાદેવજી તરફ પગ લાંબા કરી સૂતા. પૂજારી તેમને પ્રાતઃકાળે મંદિરમાં પગ કરી સૂતેલા જોઈ ઉઠાડવા વિવિધ પ્રયત્ન કરે છે પરંતુ બધા પ્રયત્ન નિષ્ફળ જવાથી તે કંટાળી રાજાને ફરિયાદ કરે છે.
રાજા વિક્રમાદિત્યે પિતાના સિપાહીઓને હુકમ કર્યો કે “જાઓ, જલદી જાઓ, એ જોગીને કોરડા મારી, ઉડાડીને ભગાડી
કો. સિપાહીઓએ ત્યાં જઈ સૂરિજીને સમજાવ્યા, ધમકાવ્યા અને છેવટે કેરડાને માર શરૂ કર્યો પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે એક પણ કરડે સૂરિજીને વાગતું નથી. રાજાના અંતપુરમાં રાણીએને એ કેરડા વાગે છે. ત્યાં રડારોળ અને ગ્રીસેચીસ શરૂ થઈ આ સમાચાર મળતાં રાજાએ કેરડાને માર બંધ કરાવ્યું અને પાતે મહાકાલેશ્વરમાં આવી વિનીતભાવે છે - રાજા–પ્રભે! આપના જેવા મહાત્માને આ ન શોભે. આપે તે આ વિશ્વવંદ્ય મહાદેવજીને નમસ્કાર કરવા જોઈએ.
દિવાકર -( બેઠા થઈને) રાજ! તું જેમને વિશ્વવંદ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org