SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ અગિયારમું]. આ૦ શ્રીદિનસરિ ગુરુજી–તમને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તમારે ૧૨ વર્ષ સુધી ગુપ્ત રહેવું અને મહાન રાજાને પ્રતિબધી જેના બનાવ. સિદ્ધસેન દિવાકર આ પ્રાયશ્ચિત્ત લઈ ત્યાંથી ચાલી નીકળ્યા, તેમણે સાતેક વર્ષો બાદ એક દિવસે ઉજજૈનમાં આવી રાજા વિકમદિત્યને એક લોક લખી જણાવ્યું કે પિતે રાજસભામાં આવવા ઈછે છે. વિક્રમે એ લોક-રચનાથી પ્રસન્ન થઈ તરત જ ઉત્તર વાળ્યો કે આપને જોઈએ તે લાખ સોનામહોરે લઈ જાઓ અથવા રાજસભામાં પધારે. આચાર્યશ્રીએ રાજા પાસે જઈ એક પછી એક કે કહી સંભળાવ્યા, તે આ પ્રમાણે– अपूर्वयं धनुर्विद्या, भवता शिक्षिता कुतः । मार्गणौधः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥१॥ હે રાજન ! તું આ વિચિત્ર ધનુર્વિદ્યા ક્યાં ભણ્યો? કેમકે માગણે (બા-યાચકે) તારી પાસે આવે છે, જ્યારે તારા ગુણે ( ધનુષ્યની દેરી-યશ) દૂર દૂર સુધી ફેલાતા જાય છે. अभी पानकुरङ्कामाः, सप्तापि जलराशयः। त्वद्यशोराजहंसस्य, पञ्जरं भुवनत्रयम् ॥२॥ હે રાજન! તારા યશરૂપી રાજહંસે આ ત્રણે ભુવનને પિતાનું પાંજરું બનાવી રાખ્યું છે, જેને આ સાતે સમુદો તે પાણીનાં કંડ જેવા લાગે છે. सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयसे बुधैः ।। नारयो लेभिरे पृष्ठं, न वक्षः परयोषितः ॥३॥ હિં રાજન્ ! “તું હંમેશાં સર્વ ઈચ્છિતને આપનાર છે,” એમ વિદ્વાને તારી પ્રશંસા કરે છે તે મિશ્યા છે, કેમકે તું શત્રુઓને પીઠ આપતું નથી અને પારકી સ્ત્રીઓને છાતી દેતો નથી. મથકમ , ગુો વિધિવત રવા ददासि तच ते नास्ति, राजश्चित्रमिदं महत् ॥४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy