________________
૨૨
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
તરીકે જાહેર છે. તેમાં ડસીઝ, કનિષ્ઠ, વસિષ્ઠ, હવિષ્ક, વસુદેવ, વાષ્પ, શુશન, ખુશન વગેરે રાજાએ થયા છે. કુશાન રાજાએ જૈનધર્મના પ્રેમી રાજાએ છે અને તેમના શાસનકાળમાં મથુરા વગેરે સ્થાનામાં અનેક જિનમદિરામન્યાં છે, જિમિએ ખન્યાં છે, જે પૈકીની ઘણી જિનપ્રતિમા, ભગવાન શ્રીમહાવીરસ્વામીના ગર્ભાપહારની ખેાઢેલી શિલા, વગેરે આજે લખનોમાં કેશરભાગના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે સમયના શિલાલેખ-પ્રતિમા લેખનેા નમૂના નીચે આપુ છું.
महाराजस्य राजातिराजस्य देवपुत्रस्य पाहिक निष्कस्य सं. ७ હૈ. ૨ વિ. ૨૦-૬, પતરત પૂર્વાનાં અર્થ(૩)ટ્રેન્દ્રિયિાતો ગળાતો, आर्थनागभूतिकियातो कुलातो, गणिअ आर्यबुद्धिसिरिस्त शिष्यो वाचको आर्यसेनिकस्य भगिनी. (प्राचीन लिपिमाला, पृ० ५४ ) -
કનિષ્ક સ’૦ ૭ ચૈત્ર શુદ્ઘિ ૧૫ દિને ઉદ્દેદ્ગગણ નાગભૂય કુલના આચાર્ય આર્ય બુદ્ધિશ્રીના શિષ્ય વાચક આય શ્રેણિકની એ.....
આ પ્રમાણે તે સમયના શિલાલેખાવાળી ઘણી જિનપ્રતિ માએ મથુરામાં વિદ્યમાન હતી, જિનપ્રતિમાઓની પ્રાચીનતા સાબિત કરવામાં આ શિલાલેખા પણ મેાટે કાળા આપે છે, સાથેાસાથ “ શ્વેતાંબર જૈનધર્મ જ અસલી જૈનધમ છે. ” એ વાતને પણ આ શિલાલેખા બહુ જ સ્પષ્ટ કરી દે છે.
(ગણુ અને કુલ માટે જુએ : પૃ૦ ૧૭૬ )
ફ્લીટ સાહેબ તે। આ કુશાન રાજા કનિષ્ટથી જ વિક્રમસંવતના પ્રારંભ માને છે, એટલે કે કનિષ્કસંવત એ જ પાછળથી વિક્રમસંવત જાહેર થયા છે. કાઈ વિદ્વાન રાજા કનિષ્કને વિક્રમની પૂર્વ સદીમાં મૂકે છે, જ્યારે કાઇ વિદ્વાન તેને ઇસ્વીસનની પહેલી સદીમાં મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org