________________
પ્રકરણ નવમું આ સુસ્થિતસૂરિ આ૦ સુપ્રતિબદ્ધસૂરિ
આ સુહસ્તિસૂરિની પાટે ૧૨ પટ્ટધર થયા છે, તેમાં પાંચમા આ સુથિતસૂરિ અને છઠ્ઠા આ૦ સુપ્રતિબદ્ધસૂરિ છે.
આ અને આચાર્યો કાકંદી નગરના વતની હતા. શકુળમાં જન્મેલા સગાભાઈ હતા, વ્યાડ્યાપત્ય શેત્રના હતા. અને ચાર જ્ઞાનવાળા હતા. તેઓ તીર્થકરન્ટ દ્રવ્યોના કરોડમાઅશને પ્રત્યક્ષ જોઈ શકતા હતા.
આ અને આચાર્યોએ કુમરગિરિ પર્વત ઉપર કે જ્યાં રાજા શેભરાયે ગુફાઓ બંધાવી હતી, અને ભ૦ આદિનાથ પ્રભુજીની સુવર્ણ પ્રતિમાની શ્રીસુધર્માસ્વામીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી, તેજ સ્થાનમાં કઠિન તપસ્યા કરીને કોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો હતે.
શ્રીસુધમવામીના આઠે પટ્ટધર સામાન્ય રીતે નિગ્રંથગચ૭. ના કહેવાતા. જ્યારે આ બન્ને આચાર્યો અને પછીના આચાર્યો કેટિગચ્છના ગૌરવવંતા બિરુદથી પ્રસિદ્ધિ પામ્યા છે. અર્થાત આ સમયે નિર્ગથગચ્છનું બીજું નામ કેટિગચ્છ પડયું.
બને આચાર્યોમાં આ સુસ્થિતસૂરિ ગચ્છનાયક હતા, જ્યારે આ સુમતિમહસૂરિ વાચનાદાન કરતા હતા. આ સુસ્થિતસૂરિની ૩૧ વર્ષની ગૃહસ્થાવસ્થા, ૧૭ વર્ષને સામાન્ય વ્રતપર્યાય, ૪૮ વર્ષ સુધી સૂરિપદ, ૯૬ વર્ષનું સવાયુ અને વીર સં. ૩૩૯માં કુમગિરિ પર્વત ઉપર સ્વર્ગગમન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org