SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આ આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ર૦૧ તરીકે સતેષ હતું. એટલે તે ઉજજેનની ગાદીએ બેઠો અને સમ્રાટ બન્યું. હવે પાટલીપુત્રની ગાદીએ સંપ્રતિ આવે નહીં એટલે રાજા કાણું તે અંગે કુટુંબકલેશ થયો. અંતે ૩ વર્ષ પછી વીર સં. ૨૪૩ માં પુણ્યરથ પાટલીપુત્રની ગાદીએ આવ્યું, જેનું બીજું નામ દશરથ હશે. તેના મૃત્યુ પછી સં૨૮૦માં તેને પુત્ર બૃહદરથ રાજા થયા અને સં. ૩૦૪ માં તેને સેનાપતિ પુષ્યમિત્ર રાજાને મારી પાટલીપુત્રની ગાદીએ આવ્યા. બૌદ્ધધર્મ બતાવે છે કે, અશોકે મરણ સમયે પિતાનું રાજ્ય બૌદ્ધ સંઘને દાનમાં આપી દીધું. અશોકને યુવરાજ સંપદી હતા. તેણે ચાર કરોડ સેનામહોરો વડે આ રાજ્યને ખરીદી લીધું અને પછી તે સંપદી પૃથ્વીને રાજા બન્યા (દિવ્યાવદાન અવદાન ૨૯ તથા સિવાયદાનાલ્પલતા) બૌદ્ધ ગ્રંથમાં સંપ્રતિનું નામ સંપદી લખ્યું છે, જયારે પુરાણોમાં બંધુપાલિત, સંગત, સપ્તતિ અને સંપ્રતિ નામ આપ્યાં છે. સંપતિના સિકકામાં એક બાજુ ઉપર-નીચે રસ અને ટી શબ્દ લખેલા છે બીજી બાજુ ઉપર નીચે ૭ અને ... ચિલો *તારાનાથજી લખે છે કે-કુણાલને વિકતાશક નામનો પુત્ર હતો. તિબેટના ગ્રંથમાં લખ્યું છે કે, બાદશાહ સંપ્રતિ મ. સં. ૨૩૫ માં ગાદીએ આવ્યું. (“ઈન્ડીયન એન્ટીકરી’ પુ. ૩૨, ૫, ૨૩૦) છે. ગો. ભાંડારકર લખે છે કે, સંપ્રતિને માત્ર ૧૦ દિવસને હતા ત્યારે ગાદીએ બેસાડ્યો. (ભાંડારકર રીપેટ” ઈ. સ. ૧૯૮૩, પૃ. ૧૩૫) છે. પિશલ સાહેબ માને છે કે, રૂપનાથ, સાસરામ અને વૈરાટના શિલાલેખે સમ્મતિએ દાવ્યા છે. (પ્રે. રોજડેવિસ સાહેબ પણ એને સહમત છે. ) ('ઈન્ડીયન એન્ટીકવેરી’ પુ. ૬ પૃ. ૧૪૯) સ્મીથ સાહેબ જણાવે છે કે–Almost all ancient Jain temples or monuments of unknown origin are ascribed by the voice to Samprate, who is in fact regarded as a Jain Asoka. (Smith, 'Early History of India," P. P. 202.) (“વિશાળ ભારત’ કવ ર૭૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy