________________
આણં] આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૮૭
૧૪. આર્ય મંગુસૂરિ તેઓ વિક્રમની પહેલી સદીના મહાન જ્ઞાની, અને પ્રભાવક આચાર્ય છે. તેમને ઉપદેશ આકર્ષક હતું. તેઓ મથુરામાં પધાર્યા ત્યારે શ્રાવકે આચાર્યની ભકિત કરવાથી વિશેષ પુણ્ય થશે એ ભાવનાથી સરસ સ્વાદિષ્ટ આહાર વહરાવવા લાગ્યા. ગુરુમહારાજ પણુ જીભની લાલચથી બીજે વિહાર કરવાનું માંડી વાળી ત્યાં જ સ્થિરતા કરી રહ્યા અને અચના કર્યા વિના કાળધર્મ પામી મથુરામાં જ યક્ષપણે ઉત્પન્ન થયા. તેમણે પોતાના પૂર્વ ભવ જે અને પિતાની થયેલી ભૂલ સમજી પિતાના શિષ્ય આવી સમૃદ્ધિમાં ફસાય નહીં તેને ઉપાય ચેહ. શિષ્ય શહેર બહાર ઠલે જઈ પાછા આવતા હતા ત્યારે યક્ષે પિતાની જીભને લાંબી બહાર કાઢી રાખી. મુનિઓએ આમ કરવાનું કારણ પૂછયું, એટલે યક્ષે પિતાને પૂર્વભવ અને રસની લાલચનું કટુક પરિણામ કહી સંભળાવ્યું. આથી મુનિને વિશેષ રસત્યાગી બન્યા. મથુરામાં આ આચાર્યનું મંદિર પણ ત્યારે બનાવવામાં આવ્યું હતું.
૧૫. આર્ય નંદિલસૂરિ–તેઓ વિરની પાંચમી સદી અને વિક્રમની બીજી સદીના પ્રભાવક આચાર્ય છે. તેઓ આર્ય રક્ષિતસૂરિના વંશીય અને સાડા નવ પૂર્વના જ્ઞાતા હતા; એમ “પ્રભાવક ચરિત્રનો ઉલ્લેખ છે. આ સમયે પશ્વિનખંડમાં પવપ્રભરાજા, પાવતી રાણ, પદ્યદત્ત શેઠ, પાયશા શેઠાણ, પવકુમાર શ્રેષ્ઠીપુત્ર અને વૈરોટયા નામની શ્રેષ્ઠીપુત્રની પત્ની રહેતાં હતાં. વેટિયાને સાસુ તરફથી ઘણું જ દુઃખ હતું, તેને ત્રણ મહિનાનો ગર્ભ થતાં દૂધપાકને દેહદ ઉત્પન્ન થયા. જ્યાં સાસુની સામી પ્રીતિ હોય ત્યાં બિચારીને દેહદ પરે જ કોણ? એવામાં આ મંદિલસૂરિ ત્યાં પધાર્યા. વેટયાએ તેમને પિતાનું દુઃખ કહી સંભળાવ્યું. આચાર્ય મહારાજે ક્ષમા રાખવાનું અને ધર્મની આરાધના કરવાનું જણાવ્યું. અને હું જ્ઞાનના બળથી તને દુધપાકને દેહદ થયાનું પણ જાણું છું, જે તને પૂરે થશે, એમ પણ સાથોસાથ કહી દીધું. વેટિયા તે પ્રમાણે વર્તવા લાગી. વૈરોટયાને ચૈત્રી પૂનમે પુંડરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org