________________
૧૮૨
જૈન પરપરાના ઈતિહાસ
[ પ્રકરણ
૩૬ સમુદ્ધાત-આા પદોમાં તે તે વિષયાનુ વિસ્તૃત વર્ણન છે.
આ સૂત્ર ઉપર આ. શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ટીકા ૩૭૨૮ શ્વાસપ્રમાણુ, આ. મલયગિકૃિત ટીકા ૧૬૦૦૦ શ્લાકપ્રમાણ અને વિષમપદ વ્યાખ્યા રચાયેલ છે. જૈન દČનનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે આ એક જ આગમ છે; એમ કહીએ તે ચાલે.
સ’પ્રતિ રાજાના અણુધ્ધિાર પછી મિથ્યાષ્ટિ દેવાએ ઉપસ કર્યા, ત્યારે શ્રીશ્યામાચાય જીએ અશ્વાવમાષતીની રક્ષા કરી ત્યાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ મહારાજા ભિક્ષુરાજે કરાવેલ કલિંગની આગમવાચનામાં હાજર હતા. આ રીતે તે મહાજ્ઞાની પરમ સયમી અને સમર્થ આચાર્ય થયા છે. તેમનાથી કાલિકાચાય ગચ્છ નીકન્યેા છે અને તે બીજા કાલિકાચાર્ય થી વિખ્યાત થયા છે. ૧૨. આય સ્કંદિલસૂરિ (પડિલસૂરિ): —જે વીર સ ૩૭૬ થી ૪૧૪ સુધી યુગપ્રધાનપદે હતા, તેમનું આયુષ્ય ૧૦૮ વર્ષ પ્રમાણ હાવાનું ઢેખાય છે. તે માટે સ્થવિરાવીમાં અનનીયધરે એવું વિશેષણ આપ્યું છે, તેથી નક્કી છે કે તે આ . જીત વ્યવહારને સંપૂર્ણ વફાદાર હતા. ‘તપગચ્છ પટ્ટાવલી'માં લખ્યુ છે કે તેમણે ‘ જીતમર્યાદા' નામનું શાસ્ત્ર મનાવ્યુ છે, · હિમવત સ્થવિરાવલી'માં તેમને આ જીત નામના શિષ્ય ડાવાના ઉલ્લેખ છે, ‘પ્રભાવકચરિત્ર’ના ઉલ્લેખ પરથી અનુમાન કરી શકાય છે કે આ॰ વૃદ્ધવાર્ત્તિસૂરિ તેમના શિષ્ય હતા.
"
આ સમયે ઉજ્જૈનમાં વિક્રમાદિત્ય રાજા થયા. તેની સાથે. વરી આ પ્રમાણે છે. વી.સ. ૩૧માં ઉદાયી,સ. ૬૦માં નંદવશ, સ ૧૫૪માં મૌ વશ, સ. ર૯૪માં અલમિત્ર,સ.૩૫૪માં નલાવાહન,સ. ૩૪માં ગભિન્ન, સં. ૪૧૦માં શકારિ વિક્રમાદિત્યના રાજ્યારા. આ આચાર્ય થી ષાંડિલ્ય ગચ્છ નીકળ્યા છે, જે ગચ્છવ્યવસ્થા થઈ ત્યારે ચંદ્રગચ્છમાં સામેલ થયા હતા.
૧૩. આય સમુદ્રઃ—જેઓ ગંભીર જ્ઞાની અને ભગાળવિદ્યાના નિષ્ણાત હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org