________________
૧૭૪ જૈન પરંપરાને ઈતિહાય
[ પ્રકરણ રાજ્યમાં કોઈ પણ ભૂખે ન મરે તેને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતે. સંપ્રતિને ઘણીવાર પિતાની પૂર્વની દુઃખદ સ્થિતિનું સ્મરણ થત અને એથી તે ગરીબોને બેલી, દીન, દુઃખી અને નિરાધારોને આધાર બની રહ્યો હતે.
સમ્રાટુ સંપ્રતિએ પિતાની અસૂર્યપશ્યા રાજરાણીઓ, રાજકુમારીએ, રાજકુમાર અને સામંતને પણ સાધુ બનાવી દુર સુદૂર પ્રદેશમાં વિહાર કરાવ્યો હતો અને જેનધર્મને વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતે, ચીન, બર્મા, સિલેન, અફગાનિસ્તાન, નેપાલ, ભૂતાન, વગેરે ઘર ઘર પ્રાંતમાં જૈનધર્મને સંદેશ પહોંચાડ્યું હતું અને આંધ્ર, તામિલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુર્જર માલવા, રાજપૂતાના વગેરે પ્રાંતમાં પણ જૈનધર્મની જ્યોતિને વધુ ઉજજવલ, જ્વલંત અને દઢ બનાવી હતી.+
(જુઓ “અહલ્કલ્પસૂત્ર” ઉ. ૧. સૂ૦ ૫૦-નિર્યુકિત ગાથા ૩ર૭૫ થી ૩૨૮૯)
+રા. બા. ગો. હો. ઓઝા લખે છે કે, “પુરાણાના હસ્તલિખિત પુસ્તકેમાં બહુધા સંપ્રતિનું નામ મળતું નથી, તે પણ “વાયુપુરાણની એક હસ્તલિખિત પ્રતિમાં દશરથના પુત્રનું નામ સંપ્રતિ આપ્યું છે, મસ્યપુરાણમાં “સંપતિ' પાઠ મળે છે કે જે સંપ્રતિનું અશુદ્ધ રૂપ છે. xxx મા દેશને કુણાલના બે પુત્રો [ દશરથ અને સંપ્રતિ માં વહેચણી થતાં પૂર્વ વિભાગ દશરથને અને પશ્ચિમ વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલો હોય, સંપ્રતિની રાજધાની કયાંક પાટલીપુત્ર અને કયાંક ઉજજૈન લખેલી મળે છે. રાજપૂતાના, માલવા, ગુજરાત તથા કાઠિયાવાડ એ દેશ પર સંપ્રતિનું રાજય હશે અને કેટલીયે જૈનમંદિર તેણે પોતાના સમયમાં બંધાવ્યાં હશે.
અજમેર જિલ્લાના બલી નામના ગામમાં વીર સંવત ૮૪ વિ. સં. પૂર્વે ૩૮૬ ઇ. સ. પૂર્વે ૪૪૩ને એક શિલાલેખ મળે છે, કે જે “અજમેર ના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે પરથી અનુમાન થાય છે કે અશાયી પહેલાં પણ રજપૂતાનામાં જૈનધર્મને પ્રચાર હતે. જૈન લેખકોને એ મત છે કે, રાજ સંપ્રતિ કે જે અશોકને રાજવંશ જ હતું, તેને જૈનધર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org