________________
જૈન પરંપરાને ઈતિહાસ
પ્રિકરણ માન્યતાની વિરુદ્ધમાં જાય છે. એટલે આચાર્યશ્રી દક્ષિણમાં ગયા અને સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન દીક્ષા લીધી; એ વાતને અવકાશ જ હેતે નથી, એટલે દિગંબરે મૌર્ય ચંદ્રગુપ્તની દીક્ષા માને છે તે વાત તદ્દન બેટી જ છે.
સાચી વાત એ છે કે ચંદ્ર પહાડી પરના લેખ પ્રમાણે ચંદ્ર નામના પુરૂષે આ૦ બીજા ભદ્રબાહુસ્વામીના શિષ્ય પાસે દીક્ષા લીધી છે, જેનાથી મુનિઓને ચંદ્રવંશ ચાલ્યા છે. દિગંબર લેખકેએ આ ચંદ્રસૂરિને અનુક્રમે વિશાખદત્ત, પ્રભાચંદ્ર, ચંદ્રગુપ્ત, ગુપ્તકૃતિ અને રાજર્ષિ ચંદ્રગુપ્ત બનાવી દીધા છે.
શ્વેતાંબર સાહિત્યમાં પણ દક્ષિણમાં જઈ સમાધિ લેનાર આ વજસ્વામીના પ્રશિષ્ય આ૦ ચંદ્રસૂરિની દીક્ષાને ઈતિહાસ મળે છે, જે ચંદ્રકુળના આદિ આચાર્ય છે. એમ બને ઈતિહાસમાં આ. ચંદ્રસૂરિને સંબંધ મળે છે, તેઓ જૈનધર્મના સમર્થ આચાર્ય છે પણ તે રાજર્ષિ ચંદ્રગુપ્ત નથી જ.
સમ્રાટ બિંદુસાર સમ્રાટ ચંદ્રગુપ્તનો આ પુત્ર હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત ધીમે ધીમે ઝેર પચાવવા માટે વિષાહાર કરતો હતે, એમાં એકવાર એની ગર્ભવતી રાણું દુધરા જીદ્દ કરી તેની થાળીમાં જમવા બેઠી. રાજાના વિષાને એને એકદમ ઝેરી અસર કરી અને તે મૃત્યુ પામી. પરંતુ ચાણક્યની દક્ષતાથી રાષ્ટ્રના ગર્ભને જીવતે બહાર કાઢવામાં આવ્યો. એના માથા ઉપર ઝેરનું બિંદુ ટપકર્યું હતું માટે એનું નામ બિન્દુસાર રાખ્યું હતું.
બિન્દુસાર પિતાના મૃત્યુ પછી યુવાન વયમાં જ રાજા બન્ય હતે. ચાણકયે એના પિતાના સમયથી રાજસેવા બજાવી છે. તેમજ
૧. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે અમારું વેતાંબર-દિગંબર સમન્વય” નામનું પુસ્તક જેવું. અથવા “જૈન સત્ય પ્રકાશ” કમાંક ૩૭માં છપાયેલ “જેન રાજાઓ” શીર્ષક લેખ વાંચી લે. (જુઓઃ પૃ૦ ૧૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org