________________
સાતમું ]
ચ્યા શ્રીસ્થૂલિભદ્રસૂર્િચ્છ
૧૪૯
કાયાવાળા હતા. તેમાં હવે વૈરાગ્યના રંગ ભન્ચે એટલે તે મુનિ ઝળહળતા તેજપુ’જ સમા ભાસતા હતા.
શ્રીસ્થૂલભદ્રજીએ બહુ જ આત્મમથન કર્યુ. ચતુર્માસ કર્યાં જઈને કરવું તે અંગે ઘણુંા ઘણુંા વિચાર કર્યાં. તેમને અંદરથી અવાજ આન્યા કે તારામાં ધીરતા, દઢતા અને નિશ્ચલતા હોય, સંયમના પાકા રંગ ઢાય, જ્ઞાનજ્યેાતિ સદા ચમકતી રહી શકે તેમ હાય અને તને શિયલનું બખ્તર અભેદ્ય રહેવાની ખાતરી ઢાય તેા પાટત્રીપુરની લક્ષ્મી જેવી અને પૂર્ણ અનુરાગિણી કોશા વેશ્યાને ત્યાં ચામાસું રહેવા જા.
સૂરિજીએ સ્થૂલભદ્રજીને પૂછ્યું: 'વત્સ! તમે ચતુર્માસ કયાં ગાળશે ??
સ્થૂલભદ્રજી વિચારે છે અને આખરે કહે છે, - પ્રભા ! યદિ આપની આજ્ઞા હોય અને ભાશીર્વાદ હાય તે! હું પાટલીપુરની લક્ષ્મી જેવી અને પહેલાંની અનુગિણી કેશા વેશ્યાને ત્યાં ચાતુમાંસ માટે જવાને ઇચ્છું છું. ,
શ્રુતકેવલી સૂરિપુ ંગવે જ્ઞાનથી જોઈ તેમને ત્યાં જવાની રજા આપી ને આશિષ દેતાં કહ્યું: ' વત્સ ! તારું આ મહાભિનિષ્ક્રમણ જગતના ઇતિહાસમાં અમર રહેશે, ઘર છેડી જ ગલમાં જઈ કામવિજેતા થનાર તા નીકન્યા છે પરંતુ ઝગમગતા કામદેવના ઘરમાં જઈ કામદેવના વિજય કરનાર કાઇ નથી પાકયો. જા, વત્સ ! 1; વિજયી થઈ ને આવજે, વીરશાસનને દીપાવજે. તારા જેવા આદશ સાધુથી વીરશાસન જયવંતું છે. જા, મારા આશીવાંઢ છે.
સ્થૂલભદ્રજીએ ગુરુકૃપાને શિરસાવદ્ય કરી અથવા વૈદ્ામિ કહીને પ્રયાણ કર્યું. ખીજા બીજા મુનિવરા પણ પાત પેાતાના સ્થાને ગયા.
સ્થૂલિભદ્રજી કેાશાને ત્યાં ચામાસું આવ્યા એટલે કાશાએ હાવભાવ અને પ્રેમથી એમને જીતવા બધા પ્રયત્ન કર્યો. કામદેવે પેાતાનાં ખધાં શસ્ત્રો અજમાવ્યાં; ચતુર્માસની ઋતુ, ખત્રીશ જાતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org