SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ છઠું ] આ સંભૂતિવિજયસૂરિ ૧૨૯ મુજબ જ ફળ મળ્યું. એટલે કે ઉપદ્રવ શાંત થયે. આટલા જ માટે કહેવાયું છે કે: ' उवसग्गहरं थुत्तं, काऊणं जेण संघकल्लाणं । करुणापरेण विहियं, सो भद्दबाहुगुरू जयइ ॥' જેણે સંઘના કલ્યાણ માટે ઉવસગ્ગહર પતેત્ર બનાવ્યું, તે દયાળુ પરમ કૃપાળુ ગુરુ શ્રીભદ્રબાહુવામી ય પામે. (“વિજયપ્રશસ્તિ—ટીકા”) સમર્થ કાવ્યકાર પં. દેવવિમલ ગણી આ સ્તોત્રનું મહત્વ આલેખતાં કહે છે કેउपप्लवो मन्त्रमयोपसर्गहरस्तवेनाऽवधि येन संघात् । जनुष्मतो जाङ्गुलिकेन जाग्रद्गरस्य वेगः किल जाङ्गुलिभिः ॥२९॥ (“હીરસૌભાગ્યકાવ્ય સર્ગ. ૪, કલેક ૨૯) ઉવસગ્ગહર તેત્ર”ની મૂળ ૫ ગાથાઓ છે. ઉવસગહર તેત્ર ઉપર અત્યારે લગભગ ૯ ટીકાઓ મળે છે, જે પૈકીની એક ટીકામાં આ સ્તંત્રની ૬ ગાથાઓ, બીજી એક ટીકામાં ૭ ગાથાઓ અને બાકીની સાત ટીકાઓમાં આ સ્તોત્રની ૫ ગાથાઓ હોવાનો ઉલ્લેખ છે. “અંચલગચ્છની પટ્ટાવલીમાં પાંચ ગાથાનું ઉવસગ્ગહર સ્તોત્ર’ બનાવ્યાને ઉલલેખ છે. ઉવસગ્ગહર સ્તંત્ર ઉપરની ટીકાઓઃ • ૧. બૃહદવૃત્તિ–જેના કર્તાને ઉલ્લેખ મળતું નથી, તેમ એ વૃત્તિ પણ અત્યારે ઉપલબ્ધ નથી. માત્ર આ ચંદ્રસૂરિ પિતાની લઘુવૃત્તિમાં આ બહંદુવૃત્તિને ઉલેખ કરે છે. ૨. આ ચંદ્રસૂરિકૃત લઘુત્તિઓ ટીકા બારમી સદીમાં બની છે. ૩ પાશ્વદેવ ગણિકૃત વઘુવૃત્તિ–આ ટીકા તેરમી સદીની શરૂઆતમાં બની છે. ૪. આ જિનપ્રભસૂરિકૃત વ્યાખ્યા આ ટીકા ચૌદમી સદીમાં બની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy