________________
ની) આ શીકલાસ્વામી
૧૦૭ અત્ય સમજાશે. સદા સત્યનો જ જાય છે. મોટા રાજેને ધ્રુજાMાર વીર મહામંત્રી ક્ષમા, શાંતિ, અહિંસા અને સત્યનાં અમોઘ શાસ્ત્રો સજી વીરતાથી પરાકની તૈયારી કરતે હતે.
શત્રુ રાજાઓએ જાણ્યું કે કલ્પક મંત્રી રહ્યો નથી તે નંદરાજાને હરાવી નસાડી પદભ્રષ્ટ કરી નાખીશું, એટલે તેઓ મગધ પર ચઢી આવ્યા. ત્યાં જંગ ખેલાયે. તેમાં મગધની સેના હારી એટલે લોકો પટણાના કિલામાં ભરાયા, પાટલીપુત્રના દરવાજા બંધ હતા, આપણે રાજાને કહ૫ક મંત્રી યાદ આવ્યું, અને તેની તપાસ કરાવી કૂવામાંથી જીવતે બહાર કાઢો ક્ષમા અને દયાની મૂર્તિ સમે મંત્રી પ્રભળવદને બહાર આવ્યું. એણે ક્ષણ વારમાં પરિસ્થિતિ જાણી લીધી. એક પણ શબ્દ બોલ્યા સિવાય દુર્બલ દેખાતે એ અહાન વિજયી બરની માફક કિલા ઉપર આળે. બહાર રહેલા શત્રુઓએ એને જે અને ઓળખ્યા, પરંતુ કેટલાકને આ દુલ કદમક હોય એ વિશ્વાસ ન બેઠો. પછી તેણે નંદ રાજાને કહ્યું: “મહારાજા ! પાટલીપુત્રના દરવાજા ઉઘડા. શત્રુઓને કહેવરાવે કે કલ્પક મંત્રી સમાધાન માટે આવે છે. તમારે જે કહેવું હોય તે કલ્પકને કહે.” નંદરાજે તે પ્રમાણે વ્યવસ્થા કરી, એટલે કલ્પકે પ્રથમ કિલા ઉપર સેના ગોઠવી દીધી પછી પોતે એકાકી અરિહંતાળ બેલતે બોલતે રાજમહેલમાંથી નીકળે અને ગંગાની નહેર વાટે હોડીમાં બેસી ગંગામાં આવ્યો. શત્રુઓનો સાંધિવિગ્રહિક પણ સામે આવ્યો. કલાકની મુત્સદ્દીગીરી ધીરજ અને દઢતાથી બધા કાંપતા હતા. વિરોધીઓ પણ ક૯૫કની ન્યાયનીતિ, સદાચારિતા અને સ્પષ્ટવાદિતાથી પરિચિત હતા. મંત્રીએ સાંધિવિગ્રહિકને પ્રથમ મૂળ અને છેડાના ભાગ વિનાની એક શેરડી બતાવી પણ સાંધિવિહિક કંઈ જ સમજે નહિ. કલ્પક સમજાવ્યું કે, “મૂળ અને છેડાના ભાગ વિનાની શેરડી પલાઈ જ જાય છે, એમ તમે પણ મગધરૂપ મૂળ વિના અને એની વિજિત સરહદોના પ્રાંતભાગ વિના જ સજાઓથી પીસાઈ જશે, માટે સમજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org