________________
૧૦૧
ત્રીજું]
આર્ય શ્રીપ્રભવસ્વામી આવજે પંડિતજી ! કાલે ધંઈ આપીશ.” આમ ને આમ ઘણે સમય ગયે. એક દિવસે કપકને ગુસ્સો ચડયો, અને તે એક ધારદાર છરી લઈ ધોબીને ત્યાં જઈને બોલ્યો: “કપડાં આપ.'
ધોબીએ કહ્યું: “ધઈ રંગીને આપીશ.”
કપકે કહ્યું: “આજ તે તારા લોહીથી જ કપડાં રંગી લઈશ.”
બ્રાહ્મણ આજે એના અસલ સ્વરૂપમાં આવી ગયે હતે. એણે ફરી ગર્જના કરી કહ્યું: “તારા લેહીમાં કપડાં ન રંગું તે હું બ્રાહ્મણ નહીં.”
બેબીએ બણને કહ્યું: “કપડાં આપી દે.” Èબણ કપડાં લાવી પરંતુ કલ્પકે એકદમ હલે કરી દેબીને છરી મારી પેટ ચીરી લોહી કાઢ્યું.
ધેખણે રડતાં રડતાં કહ્યું: “અમે તે રાજાના કહેવાથી તમને કપડાં નહોતાં આપ્યાં, તમે આ શું કર્યું, રાજા હમણાં તમને પકડશે.”
- કલ્પક સમજી ગયે કે, આ રાજાનું જ કાવત્રુ છે. પછી પોતે રાજાની પાસે પહોંચ્યું. એણે વાતચીતમાં રાજાને રીઝવ્યું. એને કણું : “આ૫ મગધ સામ્રાજ્યને શા માટે બળવાન, અજ્ય અને ભારતનાં એક મહાસામ્રાજ્ય સમાન નથી બનાવતા?”
પછી કહ૫કે ભારત એક અને અવિભાજ્ય મહારાજ્ય બને, એવું ભવ્ય મનહર ચિત્ર આંકી બતાવ્યું. રાજાને તે ગમ્યું એટલે રાજાએ કહ્યું: “તું મહામાત્ય બની જા. પછી તે જ આખા સામ્રાજ્યને વિસ્તૃત બનાવજે.” હવે કલ્પકે કહ્યું : “પણ હું તે ગુનો કરીને આવ્યો છું.” એ જ સમયે ધબીઓ પણ ત્યાં ફરિયાદ લઈ આવ્યા પરંતુ નંદ રાજા પાસે વાત કરતા કલ્પકને જે ડરીને પાછા ચાલ્યા ગયા. આખરે કપકે રાજાના દબાણથી મહામંત્રીપદ સ્વીકાર્યું અને જૂના મહામાત્યને રજા મળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org