________________
ત્રીજી ]
ાય શ્રીપ્રભુભવવામ
૯૩
સ્નેહી
તે સગાં અને એક
જ ખરા સગાં કહેવાય. સસારમાં ઝુમાડે એ નહિ શત્રુ કહેવાય. વળી, કુખેશ્ર્વત્તનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે સવમાં કેટલા સંબધા કરવા પડયા છે! માટે જ્યાં મમતા છે ત્યાં જ કખ ધ છે.”
આ અતિ અદ્દભુત વાર્તાલાપ સાંભળી પ્રભવને પણ વૈરાગ્યના રગ લાગ્યા અને જમ્મૂ કુમારના માર્ગે ચાલવાના તેણે દઢ નિશ્ચય . જકડાયેલા સાથીદ્વારા છૂટા થયા. તેને પણ આ પ્રસંગ જોઈ વૈરાગ્ય પ્રગટયો, અને ૫૦૦ જણાએ ચારીના ધંધા છોડી દઈ તેમની સાથે જ દીક્ષા લેવાના નિય કર્યાં, ત્યાર પછી તેમણે દીક્ષા લીધી છે અને જખૂસ્વામીના નિર્વાણ પછી પ્રભવસ્વામી જૈન જગતના સમર્થ આચાર્ય થયા છે. શ્રીપ્રભવસ્વામીની દીક્ષા કચારે થઈ ? તેની સાલવારી માટે મતભેદ છે.
એક મત એવા છે કે, જંબૂ કુમારે વીર નિ॰ સ૦૧ માં દીક્ષા લીધી છે, તે જ સમયે તેની સાથે ૨ પેાતાના માતાપિતા, ૮ પત્ની, ૮ સસરા, ૮ સાસુએ અને ૫૦૦ પ્રભવ વગેરે ચારા એમ પ૨૭ની દીક્ષા થઈ છે. આ સમયે પ્રણવસર્િ જીની ઉંમર ૩૦ વર્ષની હતી. ત્યાર પછી તેમણે ૬૪ વર્ષ શ્રમણપર્યાય પાળી, ૧૧ વર્ષ યુગપ્રધાનપણે રહી, ૧૦૫ વર્ષની ઉંમરે વીર સ. ૭૫ માં સ્વવાસ કર્યા.
બીજો મત એવા છે કે, પ્રભવસ્વામીજીએ જ ખૂસ્વામીની દીક્ષા પછી ૨૦ વર્ષ જતાં ૩૦ વર્ષની ઉંમરે ૪૯૯ ચારા સાથે વીર સં. ૨૧ માં દીક્ષા લીધી. ત્યાર પછી તેમણે ૪૪ વર્ષ શ્રમણુપર્યાય પાળી, ૧૧ વર્ષ યુગપ્રધાનપણે રહી, ૮૫ વર્ષની ઉંમરે વીર સ. ૭૫ માં સ્વર્ગવાસ કર્યો.
યુગપ્રધાનયંત્રમાં આ ખીજા મત પ્રમાણે સાલવારી મળે છે.
પ્રણવ દશ વર્ષની ઉંમરે ચારી કરવા આવે, ૪૯ના અધિપતિ અને અને ટાળી જમાવે, એ વસ્તુ બરાબર ખંધબેસતી લાગતી. નથી ત્યારે ચારી કરવા આવ્યે તે સમયે તેની ઉંમર
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org