SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિઓને પરિચય ર૯ એવા વાક્યને “સુવિદ્યુત-સા' એમ વાંચેલું અને એ ઉપરથી હીરવિજયની જાતિ “સાફ” છે એવું બ્રાંતિવાળું ધારણ બાંધેલું!૧૭ પ્રતિઓમાં ૩ (૩) અને ૩ (ગ) આમ લખાયેલા છે, અને આપણે તેમને અનુક્રમે ૩, સો આમ લખીએ છીએ. કઈ પણ કાનાવાળા અક્ષર જ્યારે ભૂલથી કોના વિના લખાયેલ હોય ત્યારે આપણે તે અક્ષરને ઉપર કે પડખે કાને કરી સુધારીએ છીએ. લખેલી પ્રતિઓમાં એ જાતના અક્ષરેને સુધારવાની પદ્ધતિ જુદી છે અને તે ન અથવા ન આમ કરીને છે. અર્થાત આવા = નિશાનવાળે ન એ ન સૂચક છે. અને તે જ પ્રમાણે બધા અક્ષરનું સમજી લેવું. આ જ પ્રમાણેનું નિશાન ' ના ઉપર હોય તે તે સમજવો જોઈએ. એટલે કે આવું નિશાન બધે ઠેકાણે કાનાનું સૂચન છે. રેકનું નિશાન સર્વ માં છે એ પ્રમાણેનું અનુકૂળતા હોય ત્યાં અર્થાત પાનાંની શરૂઆતની પંકિતમાં જગ્યાની છૂટ હોવાને લીધે આવે છે. જ્યાં લખવાની જગ્યા ઓછી હોય છે, ત્યાં તે આપણે લખીએ છીએ તેમ જ તે નિશાન હોય છે. કેટલાંક વ્યંજને આપણે લખીએ છીએ તે કરતાં વિલક્ષણ રીતે લખાયેલાં દેખાય છે. જેમકે – • ૧૭ જીઓ એપીગ્રાફીઆ હડિકા શત્રુંજય લેખ અંક-૧૧૮. બૂલહરને એ ભ્રમ મહાન ઐતિહાસિક વિન્સેન્ટ એ. સ્મિથ મહાશયે પણ “ ધ જૈન ટિચર્સ ઓફ અકબર” નામક લેખમાં જેમનો તેમ જાળવી રાખ્યો છે. (શ્રી ભાંડારકર સ્મારક ગ્રંથ પૂ. ર૭૩.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy