SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ | (fહાર ર % ઈ- 09 याए माप હસ્વ ઉની વેલન્ટિ કેટલાક જોડાક્ષરમાં નીચે નથી હોતી પણ પડખે હોય છે. જેમકે આપણું ચાલુ દેવનાગરીમાં મ્ય, શુ, ઇત્યાદિ સંયુક્ત અક્ષરોમાં જેમ ઉ નીચે જોડાયેલ છે તેમ આ પ્રતિઓની લિપિમાં – - % % – વગેરે સંયુક્ત અક્ષરમાં ઉ પડખે જોડાયેલ છે. લિપિ વાંચનાર અકુશલ હોય તે આ પડખે જોડાયેલા ઉ વાળા અક્ષરને જેવો સમજે તેથી અર્થ સમજવામાં ઘણો ગોટાળો ઊભે થાય છે. શ્રીમાન બૂલ્હર સાહેબે આ જાતના “ધુ ને # સમજીને “સુffrg' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy