SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ . ૩૨૦. સન્મતિ પ્રકરણ तम्हा अहिगयसुत्तेण अत्थसंपायणम्मि जइयव्वं । । आयरियधीरहत्था हंदि महाणं विलंबेन्ति ।। ६५ ।। સૂત્ર એ અર્થનું સ્થાન છે. પણ માત્ર સૂત્રથી અર્થની પ્રતિપત્તિ થતી નથી; અર્થનું જ્ઞાન પણ ગહન નયવાદને આશ્રિત હોઈ દુલભ છે. [૬] - તેથી સૂત્ર શીખેલાએ અથ મેળવવા પ્રયત્ન કરે; કેમ કે અકુશલ અને દુષ્ટ આચાર્યો આથી શાસનની વિડંબના કરે છે. [૬૫ કોઈ સૂત્રપાઠના અભ્યાસમાત્રથી તત્ત્વજ્ઞતાને દાવો કરે, તે તેને ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, સૂત્રપાઠ એ અર્થનું પ્રતિપાદક હોઈ તેને આધાર છે ખરી; પરંતુ માત્ર સૂત્રપાઠથી અર્થનું પૂર્ણ અને વિશદ જ્ઞાન થઈ શકતું નથી. એવું જ્ઞાન ગહન નયવાદ ઉપર આધાર રાખતું હોવાથી, તેને મેળવવું કઠણ છે. જે નયવાદમાં બરાબર પ્રવેશ થાય, તે જ એવું જ્ઞાન સુલભ થાય. - તેથી જે તનું પૂર્ણ અને વિશદ જ્ઞાન મેળવવા ઈચ્છે, તેણે સૂત્રપાઠ શીખી લીધા પછી પણ તેને નયસાપેક્ષ પૂર્વાપર અવિરુદ્ધ અર્થ જાણવા માટે પ્રયત્ન કરે જ જોઈએ; અરે તે માટે તેણે નયવાદમાં પ્રવેશ કરવો જ જોઈએ. જેઓ એમ નથી કરતા અને અકુશલ છતાં ધૃષ્ટ થઈ શાસ્ત્રપ્રરુપણ કરે છે, તેઓ પ્રવચનને બીજાની દૃષ્ટિમાં ઉતારી પાડે છે. [૬૪-૬૫] ગંભીર ચિંતન વિનાના બાહ્ય આડંબરમાં આવતા દેનું કથનजह जह बहुस्सुओ सम्मओ य सिस्सगणसंपरिवुडो य । अविणिच्छिओ य समए तह तह सिद्धंतपडिणीओ ।।६६ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy