SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ સમતિ પ્રકરણ નિર્દેશ છે. એવી બાબતે આઠ છે. તે આ પ્રમાણેઃ ૧. દ્રવ્ય પદાર્થની મૂળજાતિ; ૨. ક્ષેત્ર –સ્થિતિક્ષેત્ર; ૩. કાલ–સમય; ૪. ભાવ-પદાર્થગત મૂળશક્તિ; ૫. પર્યાય – શક્તિનાં અવિર્ભાવ પામતાં કાર્યો; ૬. દેશ – વ્યાવહારિક જગ્યા; ૭. સંજોગ - આજુબાજુની પરિસ્થિતિ અને ૮. ભેદ – પ્રકારે. . દાખલા તરીકે ધ્યાન ત્યાગ આદિ કેઈ ચારિત્રાશના અધિકારનું નિરૂપણ કરવું હોય, અગર આત્મતત્વનું સ્વરૂપ બતાવવું હોય, તે ઓછામાં ઓછું ઉપરની આઠ બાબતે ઉપર બરાબર લક્ષ્ય રાખવાથી જ તે વિશદ રીતે અને અબ્રાંત રીતે થઈ શકશે. [૬] માત્ર એક એક નયાશ્રિત સૂત્રમાં સંપૂર્ણ સૂત્રત્વની માન્યતાથી આવતા દે – पाडेक्कनयपहगयं सुत्तं सुत्तहरसद्दसंतुट्ठा । વિવિયનામથી નહામમિત્તવિવસ્તી દર , सम्मइंसणमिणमो सयलसमत्तवयणिज्जणिद्दोस । अत्तुक्कोसविणट्ठा सलाहमाणा विणासेंति ।। ६२ ॥ એક એક નયમાગને આશ્રિત એવા સૂત્રને ભણું જેઓ સૂત્રધરશબ્દથી સંતુષ્ટ થઈ જાય છે, તેઓ વિદ્વાનોગ્ય સામર્થ્ય વિનાના રહી જાય છે, અને તેથી તેઓની પ્રતિપત્તિ આગમ પ્રમાણે જ વિભક્ત હેય છે, અર્થાત્ માત્ર શબ્દસ્પશી હોય છે. [૬૧]. પિતાની બડાઈ હાંકતા તેઓ આત્મત્કષથી નષ્ટ થઈ સંપૂર્ણ ધર્મોમાં સમાતા વક્તવ્યને લીધે નિર્દોષ એવા એ સમ્યગદશન- અનેકાંતદષ્ટિને નાશ કરે છે. [૨] કઈ પણ એક વસ્તુ પર જેઓ બધી દષ્ટિઓને વિચાર કર્યા વિના એકાદ દષ્ટિને પકડી લે છે, અને તે દષ્ટિના સમર્થક સૂત્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy