SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ દ્વિતીચ કાંડઃ ૧૦૪ જે સર્વજ્ઞ એક સમયમાં સર્વ સાકાર જાણે છે, તે એ પ્રમાણે સદાયે હેવું ઘટે અથવા બધું ન જાણે. [૧૦] સાકાર – જ્ઞાન એ પરિશુદ્ધ – વ્યક્ત હોય છે અને અનાકાર- દશન એ અવ્યક્ત હોય છે. પરંતુ ક્ષીણઆવરણવાળામાં વ્યક્ત અને અવ્યક્ત એ ભેદ હોવો ન ઘટે. [૧૧] કેવલી જ સદાયે અણદીઠું અને અણજાણ્યું બેલે છે એવું પ્રાપ્ત થતું હોવાથી, કેવલીમાં એક સમયમાં જ જ્ઞાત અને દૃષ્ટ વસ્તુને ઉપદેશ કરવાની માન્યતા નહિ ઘટે. [૧] - અજ્ઞાતને જેતે અને અષ્ટને જાણ કેવલી શું જાણે અને શું જુએ, તેમજ તે સવજી કેવી રીતે હેઈ શકે? [૧૩] જેવી રીતે કેવલજ્ઞાનને તેવી જ રીતે કેવલદશનને પણ અનંત કશું છે; પરંતુ અનાકાર-દશન સાકાર ગ્રહણથી નિયમ કરી અલ્પ વિષયક જ ઠરવાનું. [૧૪] સિદ્ધાંતી ગ્રંથકાર પિતાને એક પગવાદ સિદ્ધ કરવા અને પક્ષે ઉપર પાંચ દેશે એકસરખી રીતે મૂકે છે, તે આ પ્રમાણે ૧. ક્રમવાદ હોય કે સહવાદ, બન્નેમાં ઉપગભેદની માન્યતા સમાન હવાથી બન્નેને એટલું તે માનવું જ પડે છે, કેવલજ્ઞાન વિષ્ય માત્ર વિશેષ અને કેવલદર્શનને વિષય માત્ર સામાન્ય છે; અર્થાત એ બને વાદમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ બન્ને ઉપગ મતિ આદિ જ્ઞાનની પેઠે સર્વ વિષયમાંથી ફક્ત એક એક ભાગના ગ્રાહક છે. આટલું માન્યું એટલે તે બને વાદમાં કઈ પણ એક ઉપયોગ સર્વગ્રાહક ન ‘હેવાથી તેમને મતે સર્વાપણું અને સર્વદશ પણું શી રીતે ઘટી શકે ? હવે જે એ ઘટાવવા પ્રત્યેક સમયમાં સંપૂર્ણ જગતને સામાન્ય વિશેષ ઉભયરૂપે દરેક ઉપયોગ ગ્રહણ કરે છે એમ માનવામાં આવે, તો હંમેશાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy