SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ પ૧ ૨૩. જૈન શાસ્ત્રમાં અમુક પદાર્થો બાહ્ય જ છે અને અમુક નિયત પદાર્થો આત્યંતર જ છે, એ સ્વાભાવિક વિભાગ નથી. એનું કહેવું એ છે કે, જે માત્ર મનને વિષય હોઈ બાહ્ય ઈદ્રિયોથી ગ્રહણ ન કરાય, તે આત્યંતર; અને જે બાહ્ય ઈદ્રિયેથી ગ્રહણ કરી શકાય એવો હોય, તે બાહ્ય. આ વ્યાખ્યા પ્રમાણે પુગલ પણ આત્યંતર હોઈ શકે અને જીવ પણ બાહ્ય કહેવાઈ શકે. જે કર્મ આદિ પુદ્ગલ બાહ્ય ઈદ્રિયોના વિષય નથી, તે અત્યંતર જ છે; અને આત્મા સૂક્ષ્મ છતાં પુદ્ગલ દ્વારા તેની ચેષ્ટાઓ બાહ્ય ઈદ્રિયોથી ગ્રહણ થઈ શકતી હોવાથી દેહધારી રૂપે તે બાહ્ય પણ છે. [૫] પ્રત્યેક નયની દેશના પ્રમાણે શું શું ફલિત થાય છે તેનું કથન – दवट्टियस्स आया बंधइ कम्मं फलं च वेएइ।. ., बीयस्स भावमेत्तं ण कुणइ ण य कोइ वेएइ ॥ ११ ॥ दवट्ठियस्स जो चेव कुणइ सो चेव वेयए णियमा। अण्णो करेइ अण्णो परिभुंजइ पज्जवणयस्स ।। ५२ ।। દ્રવ્યાસ્તિક નયની દૃષ્ટિએ આત્મા છે, માટે તે કમ બાંધે છે અને ફલ અનુભવે છે. બીજા પર્યાયાસ્તિક નયની દૃષ્ટિએ ફક્ત ઉત્પત્તિ છે, તેથી નથી કેઈ બધ કરતું કે નથી કોઈ ફલ જોગવતું. [૧] દ્રવ્યાસ્તિક નયની દષ્ટિએ, જે કરે છે તે જ અવશ્ય ભગવે છે. પર્યાયાસ્તિક નયની દષ્ટિએ, કરે છે અન્ય અને ભેગવે છે અન્ય. [૫૨] દ્રવ્યાસ્તિક નય સ્થિર તત્ત્વ સ્વીકારે છે, તેથી તેની દેશના પ્રમાણે કેાઈ કમ બાંધનાર અને ભેગવનાર એક આશ્રય છે એમ કહેવાને તથા જે કમ બાંધે છે તે જ ફળ ભેગવે છે એમ કહેવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy