SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ર સન્મતિ પ્રકરણ ત્રીજી કાવ્યપ્રકાશની સંત ટીકાના રચયિતા માણિક્યચંદ્ર પિતે રચેલા પાર્શ્વનાથ ચરિત્રને અંતે આપેલી ૧૪૧પ્રશસ્તિ છે; અને ચોથી પ્રભાવકચરિત્રના રચયિતા પ્રભાચન્દ્ર એ ચરિત્રને અંતે આપેલી ૧૪૨પ્રશસ્તિ છે. આ ચારમાં પહેલી પ્રશસ્તિના રચનાર શાંતિસૂરિને સ્વર્ગવાસ વિક સં. ૧૦૯૬માં થયેલો છે. બીજી પ્રશસ્તિ સં. ૧૨૪૮માં, ત્રીજી સં. ૧૨૭૬ માં અને ચોથી સં. ૧૩૩૪ માં રચાયેલી છે ચારે પ્રશસ્તિઓ અભયદેવનો ચંદ્રગચ્છ વર્ણવે છે, જે તેમના શિષ્ય દ્વારા રાજગ૭ નામથી પ્રસિદ્ધ પામેલ છે. શાંતિસૂરિ પોતાના બે ગુરુઓને નિર્દેશ કરતાં પ્રમાણુશાસ્ત્રના ગુરુ તરીકે જે અભયદેવનો ઉલ્લેખ કરે છે, તે જ અભયદેવ પ્રસ્તુત સન્મતિના ટીકાકાર હોવા જોઈએ એમ ૧૪૧. તથવિવારકુમવની સવારપક્વાનન ___ स्तत्पट्टेऽभयदेवसूरिरजनि श्वेताम्बरग्रामणीः । सद्वाक्यश्रुतिलालसा मधुकरीकोलाहलाशङ्किनी हित्वा विष्टरपङ्कजं श्रितवती ब्राह्मी यदीयाननम् ॥ दृनिम्नगाः सत्पथभेदमेता ध्रुवं करिष्यन्ति जडैः समेताः । इतीव रोधाय चकार तासां ग्रन्थं नवं वादमहार्णवं यः ।।६-७॥ श्रीअभयदेवसूरिस्तच्छिष्यस्तर्कभूरभूत् । भग्नासनाऽलितुमुलाद्गौर्यदास्यमशिश्रियत् ॥ जडोल्लासेन सन्मार्गभेदिनी दृक्तरङ्गिणीम् । .. रोद्धं चकार स नवं ग्रन्थं वादमहार्णवम् ॥ २९-३० ।। * વધારા માટે જુઓ પાર્શ્વનાથચરિત્રની પ્રશસ્તિ. १४२. शिष्योऽस्याभयदेवसूरिरभवज्जाड्यान्धकारं हरन् गोभिर्भास्करवत्परां विरचयन् भव्याप्तवर्गे मुदम् । ग्रन्यो वादमहार्णवोऽस्य विदितः प्रौढप्रमेयोमिभूत् । दत्तेऽर्थं जिनशासनप्रवहणे सांयात्रिकाणां ध्रुवम् ॥३९॥ વધારા માટે જુઓ પ્રભાવચરિત્રની પ્રશસ્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy