SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ ૧૧૦ કે જૈન તીર્થં *કર જ સવા હાઈ તેમનું શાસન નિર્દોષ અને પૂણુ હાઈ ગ્રાહ્ય છે અને બીજી દષ્ટિએ માત્ર તેના અંશા છે – આ વસ્તુ નાનાં મેટાં પ્રકરણે દ્વારા તાર્કિક શૈલીએ વિદ્વાનેા સમક્ષ સ્થાપવી. આ ધ્યેયને સિદ્ધ કરવાના પ્રયત્નમાંથી અન્ને આચાર્યોએ જે કૃતિઓને જન્મ આપ્યા, તેમાંની જ કેટલીકની ટૂંક સરખામણી નીચે આપવામાં આવે છે. પ્રસ્તુત સરખામણી ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે:- ૧. શબ્દગત; ૨. શૈલીગત; અને ૩. વસ્તુગત. અચ્યુત, અક્ષર, સમંત, વિશ્વચક્ષ વગેરે અનેક શબ્દો તરફ ધ્યાન ન આપીએ તેા પણુ, સરખામણીની દૃષ્ટિએ બન્નેની સ્તુતિઓમાંના કેટલાક શબ્દો ખાસ મહત્ત્વ ધરાવે છે. સ્વય ભૂતેત્ર स्वयम्भुवा १ समालीढपदं ४१ મંત્રીશી સ્વયમ્ભુવ ૧-૧ અનાજીપંથઃ ૧-૧૩ जितक्षुल्लकवादिशासनः ५ प्रपञ्चितक्षुल्लकतर्क शासनः १-८ सहस्राक्ष ભૂતસહસ્રનેત્રમ્ ૧-૧ સ્વપરત્તમસિ (ન્યા૦ ૧) स्वपरावभासकम् १३ મહત્ત્વના આ શમ્દોમાં વધારે મહત્ત્વ ધરાવતા શબ્દ તે ‘ સ્વયંભૂ શબ્દ છે, કારણ કે એ શબ્દથી જ બન્ને સ્તુતિકારા પોતપોતાની સ્તુતિને પ્રારંભ કરે છે. આ શબ્દસામ્યમાં જ સમાવેશ પામતું એકશૈલીગત સામ્ય જુદું નોંધવા જેવુ છે. પહેલી બત્રીશીના ચોથા પદ્યમાં જે વાત સિદ્ધસેને કહી છે,. એ જ બીજા રૂપમાં સ્વયંભૂસ્તાત્રના અમુક પદ્યમાં છે. જેમકે 4t न काव्यशक्तेर्न परस्परेर्ष्यया न वीरकोर्तिप्रतिबोधनेच्छया । न केवलं श्राद्धतयैव नूयसे गुणज्ञ ! पूज्योऽसि यतोऽयमादरः " ॥ – ખત્રીશી ૧, ૪. -- 44 न पूजयाऽर्थस्त्वयि वीतरागे न निन्दया नाथ ! विवान्तवैरे । तथापि ते पुण्यगुणस्मृतिर्नः पुनातु चित्तं दुरिताञ्जनेभ्यः " ॥५७॥ - સ્વયમ્મૂતૅાત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy