SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
There is no doubt that there was no commentary known as Gandhahasthi written by Samantabhadra on the Tattvartha. Shriyut P. Jugal Kishoreji has written in "Anekant" (Year 1, Page 216) that "the mention of the Gandhahasthi commentary appears in the Dhavala; however, I have found, through an investigation of the original manuscript of the Dhavala by 50 Hiralalji Nyayitirtha, that there is no mention of the term 'Gandhahasthi commentary' in the Dhavala. The belief that Siddhasena Divakara is Gandhahasthi is based on a reference from the renowned scholar Upadhyaya Yashovijayji of the Eighteenth Century. Yashovijayji has quoted a verse relating to the opinion of Siddhasena Divakara regarding Gandhahasthi in his father's Mahavirasutra, and it currently seems that Siddhasena Divakara indeed is Gandhahasthi. However, Yashovijayji considers that reference to be tradition-based. Two pieces of evidence currently clarify this issue. First, no ancient or modern author prior to Yashovijayji has used the epithet Gandhahasthi in any instance alongside Siddhasena Divakara or any of their definitely recognized works, unless the excerpts were taken from those works. Only the aforementioned Yashovijayji has used the epithet Gandhahasthi with excerpts from Siddhasena Divakara's works. Thus, his statement lacks any ancient corroboration.
Page Text
________________ કાંઈ જ સંદેહ નથી કે, તત્ત્વાર્થ ઉપર સમંતભદ્રકૃત ગંધહસ્તી નામનું કઈ ભાષ્ય જ નહોતું. શ્રીયુત પં૦ જુગલકિશોરજીએ “અનેકાંત' (વર્ષ ૧, પૃ૦ ૨૧૬)માં લખ્યું છે કે, “ધવલા માં ગંધહસ્તી ભાષ્યને ઉલ્લેખ આવે છે; પરંતુ મને “ધવલા'ની મૂળ નકલની તપાસ કરનારા ૫૦ હીરાલાલજી ન્યાયતીર્થ દ્વારા વિશ્વસ્તરૂપે માલૂમ પડ્યું છે કે, “ધવલા માં ગંધહસ્તી-ભાષ્ય શબ્દનો કેઈ ઉલ્લેખ નથી. વૃદ્ધવાદિશિષ્ય સિદ્ધસેન દિવાકર ગંધહસ્તી છે એવી વેતાંબરીય માન્યતા સત્તરમાં અઢારમા સૈકાના પ્રસિદ્ધ વિદ્વાન ઉપાધ્યાય યશવિજયજીના એક ઉલ્લેખ ઉપરથી બંધાયેલી છે. ઉ૦ યશોવિજયજીએ પિતાના મહાવીરસ્તવમાં ગંધહસ્તીના કથનરૂપે સિદ્ધસેન દિવાકરના સન્મતિની એક ગાથા ટાંકી છે તે ઉપરથી અત્યારે એમ મનાતું આવે છે કે, સિદ્ધસેન દિવાકર જ ગંધહસ્તી છે. પણ ઉ૦ યશોવિજયજીને એ ઉલ્લેખ શ્રાંતિજનિત છે. આ મુદ્દો સાબિત કરનાર બે પુરાવાઓ અત્યારે સ્પષ્ટ છે. એક તો એ કે, ઉ યશોવિજયજી પહેલાંના કોઈ પણ પ્રાચીન કે અર્વાચીન ગ્રંથકારેએ સિદ્ધસેન દિવાકર સાથે કે તેમની નિશ્ચિત મનાતી કૃતિઓ સાથે અગર તે એ કૃતિઓમાંથી ઉકત કરેલાં અવતરણો સાથે એક પણ સ્થળે ગંધહસ્તી વિશેષણ વાપર્યું નથી. સિદ્ધસેન દિવાકરની કૃતિના અવતરણ સાથે ગંધહસ્તી વિશેષણ વાપરનાર માત્ર ઉક્ત યશોવિજયજી જ છે. એટલે એમનું એ કથન કોઈ પણ પ્રાચીન ૧. “નૈવામિળ ધક્તી સન્મતૌ–” -ન્યાયખંડખાવ, પ્લે ૧૬ પૃ૦ ૧૬ દ્વિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy