SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
It has been reported that while traveling, a Tattvārtha was composed in Pāṭaliputra. The following ideas emerge from this. 1. During the time of Umāsvāti, Jain monks must have been extensively traveling in Magadha, and there must have been a significant strength and attraction of the Jain community towards that region. 2. The Jain monks, as authors of specific scriptures, were also preserving the tradition of their father's irregular settlement, thereby turning their father's lineage into a "Jagama Vidyalaya." 3. The place of residence for traveling was Pāṭaliputra (Patna), and it should not be very far from the birthplace of Nyādhika in Magadhadesha. 4. The commentators of Tattvārtha are present in both the Śvetāmbara and Digambara sects, but the difference between the two is that, apart from the original sutras, it seems that no other prominent scholar has written a direct commentary on them except for the founder of the sutras, Umāsvāti; whereas all the Digambara authors have written commentaries on the sutras by their teachers. Many scholars from the Śvetāmbara sect have provided commentaries on the critical sections of the sutras, whereas it is known that no prominent Digambara scholar has authored a commentary on them. Among the commentators of both sects, there are certain distinguished scholars whose positions could be significant within Indian philosophy. Therefore, a brief introduction to such specific commentators is intended to be provided here.
Page Text
________________ આવ્યું છે કે, વિહાર કરતાં કરતાં પટણામાં તસ્વાર્થ રચ્યું છે. આ ઉપરથી નીચેની કલ્પનાઓ ફુરે છે. ૧. ઉમાસ્વાતિના સમયમાં અને તેથી કાંઈ આગળ પાછળ મગધમાં જૈન ભિક્ષુકોને ખૂબ વિહાર થતો હોવો જોઈએ અને તે તરફ જૈનસંધનું બળ અને આકર્ષણ પણ હેવું જોઈએ. ૨. વિશિષ્ટ શાસ્ત્રના લેખક એવા જૈન ભિક્ષુકો પણ પિતાની અનિયત સ્થાનવાસની પરંપરાને બરાબર સાચવી રહ્યા હતા અને તેમ કરી તેઓએ પિતાના કુળને “જગમ વિદ્યાલય બનાવી દીધું હતું. ૩. વિહારસ્થાન પાટલીપુત્ર (પટણા) અને મગધદેશથી જન્મસ્થાન ન્યાધિકા સામાન્ય રીતે બહુ દૂર તે નહિ જ હેય. ૨. વ્યાખ્યાકારે તત્વાર્થના વ્યાખ્યાકાર શ્વેતાંબર, દિગંબર બંને સંપ્રદાયમાં થયેલા છે; પરંતુ એ બેમાં ફેર એ છે કે, મૂળ સૂત્ર ઉપર સીધી વ્યાખ્યા સૂત્રકાર ઉમાસ્વાતિ સિવાય બીજા કોઈ તાંબરીય વિદ્વાને લખી હોય તેમ જણાયું નથી; જ્યારે દિગંબરીય બધા લેખકોએ સૂત્રો ઉપર જ પિતપોતાની વ્યાખ્યાઓ લખી છે. શ્વેતાંબરીય અનેક વિદ્વાનોએ સૂત્રો ઉપરના ભાષ્યની વ્યાખ્યાઓ કરી છે, જ્યારે દિગંબરીય પ્રસિદ્ધ કઈ વિદ્વાને સૂત્રો ઉપરના પણ ભાષ્યની વ્યાખ્યા કરી હોય તેમ જાણ્યું નથી. બંને સંપ્રદાયના એ વ્યાખ્યાકારમાં કેટલાક એવા વિશિષ્ટ વિદ્વાને છે કે, જેમનું સ્થાન ભારતીય દાર્શનિકોમાં આવી શકે તેવું છે. તેથી તેવા કેટલાક વિશિષ્ટ વ્યાખ્યાકારેને અત્રે ટૂંક પરિચય આપવા ધાર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy