SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Submission It is a pleasure to announce the publication of the second edition of the Tattvārthasūtra, edited by Pandit Sukhlalji, in the Shri Punjabhai Jain Granthamala. Pandit Sukhlalji has presented all the aspects of Jain philosophy in such detail and comparatively in his father’s commentary that this book easily serves as an introductory text for the translations of Jain Agamas that are published and forthcoming in the Shri Punjabhai Jain Granthamala. The first edition of this text was published by Gujarat Vidyapeeth in the "Gujarat Puratattva Mandir Granthavali." We must express our gratitude to Gujarat Vidyapeeth for granting permission to publish this second edition in the Shri Punjabhai Jain Granthamala. This edition is not merely a reprint of the first edition. In the Hindi version of this book, Pandit Sukhlalji made certain revisions and additions regarding some discussed points in the lengthy introduction titled "Parichay," which have been verbatim incorporated in this translation. The permission for that is.
Page Text
________________ નિવેદન પંડિત સુખલાલજી સંપાદિત તત્વાર્થસૂત્ર ગ્રંથની બીજી આવૃત્તિ શ્રી પૂજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. પંડિત સુખલાલજીએ પિતાના વિવેચનમાં જૈન સિદ્ધાંતના બધા મુદ્દા એવા વિસ્તારથી તથા તુલનાત્મક રીતે રજૂ કર્યા છે કે, શ્રી પુંજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ થતા તેમજ થનારા જૈન આગમના અનુવાદો માટે એ પુસ્તક સહેજે પ્રાવેશિક પુસ્તકની ગરજ સારે. એ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ગૂજરાત પુરાતત્વ મંદિર ગ્રંથાવલી’માં ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રસિદ્ધ થઈ હતી. તેની બીજી આવૃત્તિ શ્રી પુંજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરવાની રજા આપવા માટે ગૂજરાત વિદ્યાપીઠને આભાર માનવો ઘટે છે. આ આવૃત્તિ પહેલી આવૃત્તિનું માત્ર પુનર્મુદ્રણ નથી. પંડિત સુખલાલજીએ આ પુસ્તકની હિંદી આવૃત્તિ વખતે શરૂઆતના “પરિચય” નામના લાંબા ઉઘાતમાં કેટલાંક ચર્ચાસ્પદ સ્થળોની બાબતમાં જે સુધારા–વધારા કર્યા છે, તે આ અનુવાદમાં શબ્દશ: ઉતારી લીધા છે. તે માટેની રજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy