SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Laya Sutra does not have a singular position, as from the perspective of birth, some beings attain liberation from different karmic realms within the twelve realms, and from the perspective of annihilation, liberation can be achieved from the entire human sphere. (Concerning the Avasarpiṇī and other worldly times): From the perspective of the present, the paths to liberation are not associated with any worldly time cycle and can be achieved simultaneously. From the perspective of the past, liberation is attained by those born in the categories of avasarpiṇī, utsarpiṇī, and anutsarpiṇī. Similarly, considering annihilation, liberation is attained in all mentioned times. Regarding the present perspective, liberation occurs only in the path of liberation. If we consider the last existence in the past perspective, it is from the human state, and if we consider the last and the previous existence, it can emerge from all four states of existence. Thus, in the first sense, according to the Vedas and symbols, liberation is achieved only in the present perspective. From the past perspective, both women, men, and hermaphrodites attain liberation from all three Vedas. In the second sense, liberation is only achieved in the present perspective through the non-linguistic. From the past perspective, considering what is internal knowledge (bhavalinga), it is attained by self-liberation, meaning through detachment; and by considering the external attire (vyalinga), liberation is attained in three forms: self-liberation (Jain linga), other-liberation (paralinga), meaning liberation associated with external paths, and household liberation (gruhasthalinga). * Whether in the form of Tirthankara or in some form not related to Tirthankara, liberation can occur. Liberation can occur whether a Tirtha is active or inactive at that time.
Page Text
________________ ૩૯૯ લાયસૂત્ર સ્થાન એક નથી, કારણ કે જન્મદષ્ટિએ પંદરમાંથી જુદી જુદી કર્મભૂમિમાંથી કેટલાક સિદ્ધ થનાર હોય છે અને સંહરણદષ્ટિએ સમગ્ર માનુષક્ષેત્રમાંથી સિદ્ધિ મેળવી શકાય છે. (અવસર્પિણી આદિ લૌકિક કાળ) : વર્તમાનદષ્ટિએ સિદ્ધ થવાનું કેઈ લૌકિક કાળચક્ર નથી અને એક જ સમયમાં સિદ્ધ થવાય છે. ભૂતદષ્ટિએ જન્મની અપેક્ષાએ અવસર્પિણ ઉત્સર્પિણી અને અનવસર્પિણી અનુત્સર્પિણીમાં જન્મેલે સિદ્ધ થાય છે. એ જ રીતે સંહરણની અપેક્ષાએ ઉક્ત બધા કાલમાં સિદ્ધ થાય છે. પતિ: વર્તમાનદષ્ટિએ સિદ્ધગતિમાં જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ જો છેલ્લે ભવ લઈ વિચારીએ, તે મનુષ્યગતિમાંથી અને છેલ્લાના પહેલા ભવ લઈ વિચારીએ, તે ચારે ગતિમાંથી સિદ્ધ થાય છે. હિંગ: એટલે વેદ અને ચિહ્ન પહેલા અર્થ પ્રમાણે વર્તમાનદૃષ્ટિએ અવેદ જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણે વેદમાંથી સિદ્ધ થાય છે. બીજા અર્થ પ્રમાણે વર્તમાનદષ્ટિએ અલિંગ જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ જે ભાવલિંગ અર્થાત્ આંતરિક ગ્યતા લઈને વિચારીએ તે સ્વલિંગે અર્થાત વીતરાગપણે જ સિદ્ધ થયા છે; અને વ્યલિંગ અર્થાત બાહ્યવેશ લઈ વિચારીએ તે સ્વલિંગ અર્થાત જૈનલિંગ, પરલિંગ અર્થાત જેનેતરપથનું લિંગ, અને ગૃહસ્થલિંગ એમ ત્રણે લિંગે સિદ્ધ થાય છે. * સીકેઈ તીર્થકરરૂપે અને કોઈ અતીર્થકરરૂપે સિદ્ધ થાય છે. અતીર્થ કરમાં કોઈ તીર્થ ચાલુ હોય ત્યારે અને કઈ તીર્થ ચાલુ ન હોય ત્યારે પણ સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy