SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 5 – Sutra 29 Touch, taste, and smell can be perceived through the four senses, but in the case of water, only taste and smell can be perceived. Two reasons for the emergence of the eye-sense (chakshush) have been presented, but the cause for the emergence of the non-eye-sense (achakshush) skandha has not been stated. In the twenty-sixth sutra, three general reasons for the emergence of the skandha are mentioned. Here, it specifically states the reasons for the emergence of a special skandha, that is, the reasons for becoming eye-sense from non-eye-sense. Hence, according to the general statement, three reasons are attained for the emergence of the non-eye-sense skandha. In summary, according to the statement of the twenty-sixth sutra, the non-eye-sense skandha is formed from the three reasons of difference, conjunction, and difference-conjunction. Now, the definition of 'sat' is given: "That which is constituted of production, expenditure, and substance is called 'sat'." Different philosophies have varied interpretations regarding the nature of 'sat'. Some philosophies hold that 'sat' refers to the complete substance (Brahman). 1. In the Digambara tradition, this sutra is placed at the thirty-third number. It contains the sutra "sat dravya rakshana" at the thirty-fourth number, which does not appear in the Svetambara tradition; in the commentary, it is only implied. 2. Vedanta–Upanishadic Shankara's perspective.
Page Text
________________ અધ્યાય ૫ – સૂત્ર -૨૯ રર૫ સ્પર્શન, રસન અને ઘાણ ચારે ઈદ્રિયોથી ગ્રહણ કરી શકાય છે, પરંતુ તે પાણીમાં મળી જવાથી ફક્ત રસન અને ધ્રાણ બે ઈથિી ગ્રહણ કરી શકાય છે. પ્ર–કંધના ચાક્ષુષ બનવામાં બે કારણ બતાવ્યાં, પરંતુ અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિનું કારણ કેમ ન બતાવ્યું ઉછવ્વીસમા સૂત્રમાં સામાન્ય રૂપથી સ્કંધમાત્રની ઉત્પત્તિના ત્રણ હેતુઓનું કથન કર્યું છે. અહીંયાં તે ફક્ત વિશેષ સ્કંધની ઉત્પત્તિના અર્થાત્ અચાક્ષુષથી ચાક્ષુષ બનવાના હેતુઓનું વિશેષ કથન છે. એથી એ સામાન્ય વિધાન પ્રમાણે અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિના હેતુ ત્રણ જ પ્રાપ્ત થાય છે. સારાંશ એ છે કે, છવ્વીસમા સૂત્રના કથન પ્રમાણે ભેદ, સંઘાત અને ભેદસંઘાત એ ત્રણે હેતુથી અચાક્ષુષ સ્કંધ બને છે. [૨૮] હવે “સત ' ની વ્યાખ્યા કહે છે : 'उत्पादव्ययध्रौव्ययुक्तं सत् । २९ । જે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એ ત્રણેથી યુક્ત અર્થાત્ તદાત્મક છે તે સત્ કહેવાય છે. સતના સ્વરૂપ વિષે ભિન્ન ભિન્ન દર્શનોના ભિન્ન ભિન્ન મત છે. કેઈ દર્શન સંપૂર્ણ સત પદાર્થને (બ્રહ્મને) કેવળ ૧. દિગંબરીય પરંપરામાં આ સૂત્ર ત્રીસમા આંક ઉપર છે. એમાં ઓગણત્રીસમા નંબર ઉપર “સત્ દ્રવ્યરક્ષણ” એવું સૂત્ર છે, જે શ્વેતાંબરીય પરંપરામાં નથી, ભાષ્યમાં ફક્ત એને ભાવ આવી જાય છે. ૨. વેદાન્ત–ઔપનિષદ શાંકરમત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy