SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૪ ત્રીજા અધ્યાયમાં મુખ્યપણે નારક, મનુષ્ય અને તિર્યંચનું વર્ણન કર્યું છે. હવે આ અધ્યાયમાં મુખ્યપણે દેવનું વર્ણન કરે છે. પ્રથમ, દેના પ્રકાર કહે છે: સેવાશ્ચતુર્નિયાઃ | દેવ ચાર નિકાયવાળા છે. નિકાયનો અર્થ અમુક સમૂહ એટલે જાતિ છે. દેવના ચાર નિકાય છે; જેમ કે, ૧. ભવનપતિ, ૨. વ્યંતર. ૩. જ્યોતિષ્ક અને ૪. વૈમાનિક. [૧] ત્રીજા નિકાયની લેયા કહે છે: તૃતિય: : ! ! ૧. દિગંબરીય પરંપરા ભવનપતિ, વ્યંતર અને તિષ્ક એ ત્રણ નિકામાં કૃષ્ણથી તેજ: પયત ચાર વેશ્યાઓ માને છે. પરન્તુ વેતાંબરીય પરંપરા ભવનપતિ, વ્યંતર એ બે નિકામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy