SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
"Tattvartha" is a scripture of a branch of Indian philosophical knowledge, and thus its history includes the lineage of scholars. The knowledge contained in Tattvartha has been acquired by its author from the earlier lineage of gurus, and it has been organized in a certain form according to the perspective of his forefathers for the purpose of making it more useful. Additionally, the essence of that knowledge has been shaped in the scripture. The form that has been organized in the Tattvartha has not remained unchanged in later times. Its practitioners and commentators have, according to the strength of their ancestral lineage, adapted some of the prevailing ideas of their own times to improve, expand, and develop that knowledge. Therefore, in this introduction, alongside Tattvartha and its author, there is also an introduction to the extensively developed commentaries on Tattvartha and their authors. The author of the Tattvartha-dharma has been recognized uniformly by all sects of the Jain tradition from ancient times to the present. The Digambara tradition has considered that he belonged to their sect, while the Shvetambara tradition has regarded him as belonging to their own. In the Digambara tradition, he is known by the names "Umaswami" and "Umasvati," while in the Shvetambara tradition, he is known simply as "Umasvati." Currently, all Digambaras unanimously consider Umasvati, the author of the Tattvartha scripture, as a disciple of Kundakunda; and among Shvetambaras, there is also some degree of consensus regarding this.
Page Text
________________ તત્ત્વાર્થ” એ ભારતીય દાર્શનિક વિદ્યાની જેમ શાખાનું એક શાસ્ત્ર છે, તેથી તેના ઈતિહાસમાં વિદ્યાવંશને ઇતિહાસ આવે છે. તત્ત્વાર્થ માં જે વિદ્યા તેના કર્તાએ સમાવી છે, તે તેમણે પૂર્વ ગુરુપરંપરાથી મેળવી છે અને તેને વિશેષ ઉપયોગી બનાવવાના હેતુથી પિતાની દૃષ્ટિ પ્રમાણે અમુક રૂપમાં ગોઠવી છે, તેમજ તેમણે એ વિદ્યાનું તત્ત્વાર્થ. શાસ્ત્રમાં જે સ્વરૂપ ગોઠવ્યું, તે જ સ્વરૂપ કાંઈ આગળ કાયમ નથી રહ્યું. તેના અભ્યાસીઓ અને તેના ટીકાકારોએ પિતાપિતાની શક્તિ પ્રમાણે પોતપોતાના સમયમાં ચાલતી વિચારધારાઓમાંથી કેટલુંક લઈએ વિદ્યામાં સુધારો, વધારે, પુરવણી અને વિકાસ કર્યો છે, તેથી પ્રસ્તુત પરિચયમાં તત્ત્વાર્થ અને તેના કર્તા ઉપરાંત તત્ત્વાર્થને વંશવેલારૂપે વિસ્તરેલી ટીકાઓ તેમજ તે ટીકાઓના કર્તાઓને પણ પરિચય કરાવવો પ્રાપ્ત થાય છે. તત્વાર્થાધિગમશાસ્ત્રના પ્રણેતા જૈન સંપ્રદાયના બધા ફિરકાઓને પહેલેથી આજ સુધી એક સરખા માન્યા છે. દિગંબરે તેમને પિતાની શાખામાં થયેલા અને તાંબરો તેમને પોતાની શાખામાં થયેલા માનતા આવ્યા છે. દિગંબર પરંપરામાં એ “ઉમાસ્વામી” અને “ઉમાસ્વાતિ” એ નામથી જાણીતા છે, જ્યારે શ્વેતાંબર પરંપરામાં ફક્ત “ઉમાસ્વાતિ” એ નામ જાણીતું છે. બધા જ દિગંબરે અત્યારે એકમતે તત્ત્વાર્થશાસ્ત્રના પ્રણેતા ઉમાસ્વાતિને કુંદકુંદના શિષ્ય તરીકે માને છે; અને શ્વેતાંબરોમાં પણ થોડી ઘણી એવી સંભાવના ૧. જુઓ “સ્વામી સમતભદ્ર પૃ૦ ૧૪૪થી આગળ २. “आर्य महागिरेस्तु शिष्यौ बहुल-बलिस्सही यमलभ्रातरौ तत्र Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy