________________
અનુક્રમણિકા
અધ્યાય ૧ પાન ૩ થી ૭૯: પ્રતિપાદ્ય વિષય ૩–સમ્યગ્દર્શનનું લક્ષણ ૮- સમ્યગ્દશનની ઉત્પત્તિનાં નિમિત્ત ૮- તને નામનિદેશ ૧૧-નિક્ષેપને નામનિદેશ ૧૩– તને જાણવાના ઉપાય ૧૫- તત્તરના વિસ્તૃત જ્ઞાનને માટે કેટલાંક વિચારણુદ્ધારે ૧૬ – સમ્યજ્ઞાનને ભેદે ૨૧ – પ્રમાણચર્ચા ૨૩–- મતિજ્ઞાનના સમાનાર્થક શબ્દ ૨૫– મતિજ્ઞાનનું સ્વરૂપ ૨૬ –– મતિજ્ઞાનના ભેદ ૨૭ –– અવગ્રહ આદિના ભેદે ૨૮–સામાન્યરૂપે અવગ્રહ આદિને વિષય ૩૦ ઇકિયાની જ્ઞાન ઉત્પન્ન કરવાની પદ્ધતિના ભેદને લીધે થતા અવગ્રહના અવાંતર ભેદે ૩૫– શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને એના ભેદ ૪૩-અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી ૪૭ – મન:પર્યાચના ભેદે અને તેમને તફાવત પર–- અવધિ અને મન:પર્યાયનો તફાવત પપ–-પાંચ જ્ઞાનના ગ્રાહ્ય વિષયો ૫૫– એક આત્મામાં એકી સાથે પ્રાપ્ત થતાં જ્ઞાનેનું વર્ણન ૫૮ – વિપર્યય જ્ઞાનનું નિર્ધારણ અને વિપર્યચતાનાં નિમિત્તો ૬૦ –- નયનભેદ ૬૩.
અધ્યાય ૨ પાન ૮૦ થી ૧૩૮: જીવના પાંચ ભાવ, એમના ભેદ અને ઉદાહરણે ૮૦ – જીવનું લક્ષણ ૮૭– ઉપયોગની વિવિધતા ૮૯– છવરાશિના વિભાગ ૯૨– સંસારી જીવના ભેદ–પ્રભેદ ૯૩ – ઇંદ્રિયોની સંખ્યા, એમના ભેદ-પ્રભેદ અને નામનિદેશ ૯૬– ઇકિનાં શેય અર્થાત વિષચ ૯.- ઇન્દ્રિયોના સ્વામી ૧૦૩– અંતરાલગતિ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાંચ બાબતનું વર્ણન ૧૦૬– જન્મ અને યોનીના ભેદ તથા એમના
સ્વામી ૧૧૪– શરીરને લગતું વર્ણન ૧૧૮–લિંગ - વેદવિભાગ * ૧૩૧ –- આયુષ્યને પ્રકાર અને તેમના સ્વામી ૧૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org