SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
124 Recommendations should be made. In this way, it should be indicated how many and what kinds of developments have been achieved by the four commentaries mentioned in the Sutra, and how much contribution these commentaries have derived from other philosophical systems, and, if so, how much they give back to others; all this information should be communicated to the student. 4. If it is not possible to read or recite the Rajvartika due to any circumstance, at least a list of those points that have been beautifully discussed in the Rajvartika and are of great significance from the perspective of Jain philosophy should be prepared, and at least those should be taught. That is, the Bhashya and Sarvarthasiddhi should be studied as stipulated, and the Rajvartika and Kalavins' two texts should only contain specific topics in the study that are not mentioned there, and the rest should be optional. For example, discussions on Sapta-Bhanga and Anekantavada from the Rajvartika and discussions on Sarvajna, Apta, Jagat-Karta, etc., Nayana, Vadani, and Prithvibhramana from the Lakavartika should be included. In the same way, specific discussed parts should be extracted from Siddhasen's Vritti of Tattvarthabhashya to be stipulated in the study. 1. A0 1 Su0 6. 2. P. 1-57. 3. P. 267–276. 4. P0 277–311. 5. P0 345–347.
Page Text
________________ १२४ ભલામણ કરવી. આમ કરી સૂત્ર ઉપર ઉક્ત ચારે ટીકાઓએ ક્રમશઃ કેટકેટલે અને કઈ કઈ જાતનો વિકાસ કર્યો છે અને તેમ કરવામાં તે તે ટીકાઓએ બીજા દર્શનેમાંથી કેટલે ફાળો મેળવ્યો છે, અગર તો બીજાંઓને કેટલે ફાળે આપે છે એ બધું વિદ્યાથીને જણાવવું. ૪. કોઈ પણ પરિસ્થિતિને કારણે રાજવાર્તિક વાંચવું કે વંચાવવું શક્ય ન હોય તો છેવટે શ્લેકવાર્તિકની પેઠે રાજવાર્તિકમાં પણ જે જે મુદ્દાઓ બહુ સુંદર રીતે ચર્ચવામાં આવ્યા હોય અને જેનું મહત્ત્વ જૈન દર્શનની દષ્ટિએ ઘણું વધારે હોય, તેવાં સ્થળોની એક યાદી તૈયાર કરી ઓછામાં ઓછું તેટલું તે શીખવવું જ. એટલે કે ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ એ બે અભ્યાસમાં નિયત હોય અને રાજવાર્તિક તેમજ કવાકિનાં ઉક્ત બે ગ્રંથમાં નહિ આવેલાં એવાં વિશિષ્ટ પ્રકરણે જ અભ્યાસમાં નિયત હોય અને બાકીનું ઐચ્છિક હોય. દા.ત. રાજવાર્તિકમાંથી સપ્તભંગી અને અનેકાંતવાદની ચર્ચા અને લેકવાત્તિકમાંથી સર્વજ્ઞ, આપ્ત, જગત્કર્તા આદિની, નયન, વાદની અને પૃથ્વીભ્રમણની ચર્ચા લેવી. એ જ રીતે તત્ત્વાર્થભાષ્યની સિદ્ધસેનીય વૃત્તિમાંથી વિશિષ્ટ ચર્ચાવાળા ભાગો તારવી તેમને અભ્યાસમાં નિયત ૧. અ૦ ૧ સૂ૦ ૬. ૨. પૃ. ૧-૫૭. ૩. પૃ. ૨૬૭–૨૭૬. ૪. પૃ૦ ૨૭૭–૩૧૧. ૫. પૃ૦ ૩૪૫–૩૪૭. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy