SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
107 Because it does not seem that Siddhasena had the opportunity to see "Sarvarthasiddhi" for any other reason. Siddhasena appears to have been entrenched in the tradition of the Digambara Acharyas like Pujyapada and others, as indicated by his conduct. Now, if he had seen "Sarvarthasiddhi" or any other Digambara text, it would have been impossible for him to assert the Digambara perspective on "Sarvarthasiddhi" without countering its words, nor did he critique any of the Digambara sectarian interpretations at any place. He does not provide a brief reference to the disputes concerning the texts or parts among the prior commentators of his father, nor does he express satisfaction without criticizing the great Shvetambara Acharyas who stated anything even slightly contrary to the Shvetambara tradition upheld by his father. It is unimaginable that Siddhasena could be unaware of the fully strong opposing views held by a Digambara Acharya. Hence, it is speculated that the Shvetambara Acharya present in northern or western India did not get the opportunity to see the well-known Digambara commentary composed and elaborated in southern India on Tattvartha. Similarly, it seems that the Akalanka, the Digambara commentator from southern India, did not have the opportunity to see the contemporary Shvetambara commentary on Tattvartha composed in northern India; nevertheless, there are words in Siddhasena's writing and in the Rajavartika that capture attention.
Page Text
________________ १०७ કારણ કે બીજા કોઈ કારણે સિદ્ધસેનને “સર્વાર્થસિદ્ધિ' જોવાની તક મળી હોય એમ લાગતું નથી. સિદ્ધસેન એ પૂજ્યપાદ આદિ દિગંબરીય આચાર્યો જેવા સંપ્રદાયાભિનિવેશી છે એમ તેમની વૃત્તિ જ કહે છે. હવે જે એમણે “સર્વાર્થસિદ્ધિ કે બીજો કોઈ દિગંબરીયાભિનિવેશી ગ્રંથ જોયો હોત, તે તેના પ્રત્યાઘાતરૂપે તેઓ પણ તે તે સ્થળે દિગંબરીયત્વનું સર્વાર્થસિદ્ધિનાં વચનોના નિર્દેશપૂર્વક ખંડન કર્યા વિના સતિષ પકડી શકત જ નહિ. વળી કઈ પણ સ્થળે દિગંબરીય સાંપ્રદાયિક વ્યાખ્યાઓની તેમણે સમાલેચના કરી જ નથી. જે પિતાના પૂર્વવર્તી વ્યાખ્યાકારોને સૂત્ર કે ભાગવિષયક મતભેદોની તેમજ ભાગ્યવિવરણ સંબંધી નાનીમોટી માન્યતાઓની ટૂંકી પણ નેંધ લીધા સિવાય ન રહે, અને પિતે માન્ય રાખેલ શ્વેતાંબર પરંપરા કરતાં તર્કબળથી સહેજ પણ વિરુદ્ધ કહેનાર શ્વેતાંબરીય મહાન આચાર્યોની કટુક સમાલોચના કર્યા વિના સંતોષ ન પકડે. તે સિદ્ધસેન વ્યાખ્યાપરત્વે પ્રબળ વિરેાધ ધરાવનાર દિગંબરીય આર્ચાયેની પૂરેપૂરી ખબર લીધા વિના રહી શકે એ કલ્પવું જ અશક્ય છે. તેથી એવી કલ્પના થાય છે કે, ઉત્તર કે પશ્ચિમ હિંદુસ્થાનમાં થયેલ અને રહેલ એ શ્વેતાંબર આચાર્યને દક્ષિણ હિંદુસ્તાનમાં રચાયેલ અને પિષાયેલ તત્ત્વાર્થ ઉપરની પ્રસિદ્ધ દિગંબર વ્યાખ્યા જોવાની તક સાંપડી ન હોય. એ જ રીતે દક્ષિણ હિંદુસ્તાનમાં થયેલ અકલંક આદિ દિગંબરીય ટીકાકારેને ઉત્તર હિંદુસ્તાનમાં રચાયેલ તત્કાલીન વેતાંબરીય તત્ત્વાર્થના ટીકાગ્ર થે જોવાની તક મળેલી લાગતી જ નથી; તેમ છતાં સિદ્ધસેનની વૃત્તિ અને રાજવાર્તિકમાં જે કવચિત ધ્યાન ખેંચનારું શબ્દસાદશ્ય દેખાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy